SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા કુમારપાળ ૩. કુમારપાળની હયાતીમાં કોતરાએલ ગુજરાતના કોઈ પણ શિલાલેખમાં આ વિશેષણ નથી. ૪. જુનાગઢને શિવાલયનો શિલાલેખ પણ આ વિશેષણથી કરે છે. ૫. પાશુપતાચાર્ય દંડ ભાવબૃહસ્પતિ, કે જેને રા. સાહિત્યવત્સલ આ. ગિરજા શંકર વલ્લભજી બી. એ., એમ. આર. એ. એસ. કુમારપાળના ધર્મગુરૂ તરીકે ક છે. તેની પ્રશસ્તિમાં કુમારપાળને માત્ર તેનવિરોધી , જિલ્પમતિમાં, વાષviઢનરેશવિતા અને દ્વિસ્ત્રોથાપનનાં વિશેષણ આપ્યાં છે. કિન્તુ સાપતિ વાળું વિશેષણ આપ્યું નથી. યદ્યપિ આ પ્રશસ્તિમાં પિતાને નાનાતીથલપમાન અને ભેજ-મહાબળ માટે પાશ્ચર તરીકે ઓળખાવ્યા છે, છતાંય કુમારપાળને મહિલા વાળા વિશેષણથી નિરાળ રાખે છે, એ બહુ સૂચક છે. અતિશક્તિરૂપે પણ એ વિશેષણનો પ્રયોગ થયો નથી. ૨ ૬. રાજવંશી શિલાલેખ કે દાનપત્રોમાં રાજાની હયાતીમાં નિરધાર થએલાં જ વિશેષ કે બિરૂદ કોતરાય છે. અને તેની પછીના ઉત્તરાધિકારીઓ પણ વિશેષણો માટે તે રાજાના સમયની મર્યાદાને અનુસરે છે. કર્ણદેવ અને સિદ્ધરાજના વિશેષમાં આ વાસ્ત વિકતા સ્વતઃ તરી આવે છે, પરંતુ કુમારપાળ માટે શું થયું? એ પ્રશ્ન ઉભો જ છે. કુમારપાળ, અજયપાળ અને મૂળરાજ સુધી રાજવંશી શિલાલેખમાં તેને સમાપતિલ૦ થી ઓળખાવ્યું છે એમ માનવાને કંઇ પ્રમાણ મળતું નથી. સં. ૧૨૨૯ના અજયપાળ નિયુકત ઉપસાકના શિલાલેખમાં માત્ર અજયપાળનું જ નામ છે અને તેને ઘામમહેશ્વર તરીકે ઓળખાવે છે. અત્યાર સુધીના ચૌલુકય વંશી દાનપત્રમાં નહીં વપરાએલું અને અહીં મંગળદર્શનમાં એકદમ દષ્ટિગોચર થતું આ વિશેષણ તેની પહેલાંના રાજાને અંગે નો પ્રકાશ પાડે છે. વસ્તુતઃ આ વિશે વણ સહેતુક છે. ૭. બીજા ભીમદેવના સમયના ઘણાં દાનપત્રો ડાઘસિકર વિશેષથી કરાં ૧ આ ગંઠ સિદ્ધરાજ કે કુમારપાળના ગુરૂ હતા એવું તેની પ્રશસ્તિ કે જે બા. મત ગુજરાતના પ્રાચીન ઇતિહાસના આધારે નક્કી થતું નથી. એ વાત નક્કી છે કે સિદ્ધરાજ તેને વિચારતી બીપાળની જેમ ભ્રાતા તરીકે માનતે હીતે, નહિ કે ગુરૂ તરીકે. ગુ. મા. ઇતિહાસમાં અને તે દુ. કે. શાસ્ત્રીની પ્રબંધ ચિંતામણિ પરની ૨૨ મી નોંધમાં તેમને પૂજારી તરીકેનો પરિચય મળે છે. ભૂલ થવાના કારણે તમારપાળે તેમને દંડ પણ કર્યો હતો, ( ૫ ચિં. પુ. ૧૯૩) . સાહિત્યવત્સલ તા ૧૨-૯-ના ગુજરાતી ” માં એ પ્રશરિતને જ સોમનાથના મંદિરને જીર્ણોદ્ધારલેખ સમજી, ૧૨૨૫ માં સોમનાથને છર્યાહા માને છે. તે વિચારણીય છે. તથા સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધારની હકીક્ત શ્રી હેમચ દ્વાચા..જણાવતા નથી એમ લખે છે તે પણ તેઓને અનાગજ છે. કેમકે મયકાવ્યના વીમાં સગમાં એ જીર્ણોદ્ધારનું સૂચન છે. ૨ પ્રશસ્તિમાં અતિશયોક્તિ પણ હેય છે, જુઓ – “પ્રસારિતઓ રચનાથી નાનાનું મેટું (અતિશયતિ) થાય છે” (યુ. એ. જે. ચાલય વિભાગ ૫ ૧૦૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy