________________
[ ૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૪
રવાના થયા. સ્કંધ ઉપર સુસુમાને ་ચકીને દોડતા દાસીપુત્રે તેમને પેાતાની પાછળ ન~માં આવતા જોયા, એટલે તેણે એકદમ સુસુમાનુ મસ્તક કાપી નાખ્યું, અને ધડને ત્યાં જ રહેવા દઇ મસ્તક હાથમાં લઇ વન વેગે આગળ દોડવા લાગ્યા. એટલામાં તે સૌ ત્યાં આવી પહેાંચ્યા. તપાસ કરતાં સુસુમાને કરૂણાજનક દેખાવ નજરે પડયા. તેથી શેઢ પેાતાના પુત્ર સહિત વિલાપ કરવા લાગ્યા. અને અન્તે સૌની સાથે નગર તરફ પાછા ફર્યા.
પરમ તીર્થંકર પ્રભુ મહાવીર દેવ તે વખતે રાજગૃહીના આંગણે પધાર્યા હતા. સૌ નગરજનોની સાથે શેઠે પણુ પાતાના પાંચ પુત્રા સહિત પ્રભુદેવને વંદન કરવા ગયા. તે વખતે પ્રભુદેવે આ પ્રમાણે ઉપદેશ આપ્યા. હું ભળ્યે, જે જીવાના ચિત્તને વિષે હમેશાં એવી ચિંતા રહ્યા કરે છે કે-મારે જોઇએ તેટલું ધન નથી, મારી પરિવાર પણ મારી ઉપર સસ્નેહિ નથી, મારા રાજવીની પણ મારી ઉપર મીઠી નજર નથી, મારૂ` શરીર વ્યાધિ ગ્રસ્ત છે, તે જીવો આવા પ્રકારની ગડમથલમાં પડી આત્મસાધનમાં પ્રમાદી બને છે. માટે સુજ્ઞ મનુષ્યાએ આ સંસાર સમુદ્રને વિષે દુર્લભ એવા માનવ જન્મ પામીને અવશ્ય ધર્મ ધ્યાનમાં લીન બનવું જોઇએ. વિવેકી મનુષ્યના ખજાનામાં પૂર્વ જન્મનું પુન્યરૂપ : ધન સીલકમાં પડયું હોય છે છતાં નવું ઉપાર્જન કરવા ઉદ્યમી બને છે. અને અવિવેકી મનુષ્યે ધરૂપ ધનથી નિર્ધન છતાં પણુ ધર્મ આરાધના કરતા નથી. તેથી દુ:ખી બની સંસારમાં ભટકે છે, મનુષ્ય જેમ આ લોકને માટે ચેવીશે કલાક પ્રયાસ કરે છે તેમ જો પલાકને માટે પ્રયાસ કરે તે તે અનુક્રમે શિવસુખને પામે છે. માટે હું મહાનુભાવે, જ્યાં સુધી જરારૂપ રાક્ષસી આવી નથી, વ્યાધિરૂપ ભમરી દશ દેતી નથી, અને ઈંદ્રિરૂપ ધેડાની શંકત ક્ષીણ થઇ નથી, ત્યાં સુધીમાં ધર્મ આચરવા એ ઉત્તમ છે. આ પ્રમાણે ધદેશના સાંભળી રહ્યા પછી ધનશેઠે પ્રભુદેવને પૂછ્યું-હે પ્રભુ મારી પુત્રી સુરુમાની ઉપર ચિલાતી રામવાળે કેમ થયા? તેના જવાબમાં ભગવાન મહાવીરદેવ આ પ્રમાણે મેલ્યા—
ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં યજ્ઞકને માનનારા યજ્ઞદેવ નામે બ્રાહ્મણુ રહેતે તા. તેમજ તે પંડિતાઇના દાવા ધરાવીને જિનેશ્વરાના ધમની નિા કરતા હતા. એકદા કાઈ ખાળ સાધુએ તેને વાદ કરવા એલાવ્યો. વાદમાં તે બ્રાહ્મણે આ પ્રમાણે શરત કરી કે જેનાથી હું હારીશ તેને હું શિષ્ય થઈશ. પછી તે ખાળ સાધુ તેને પેાતાના ગુરૂ પાસે લઈ ગયા. ત્યાં તે ક્ષણુમાત્રમાં હારી ગયે! અને જૈન મતમાં દીક્ષિત થયે।. ત્યારપછી શાસન દેવીએ તેને આ પ્રમાણે કર્યું, કે મુનિ, જેમ નેત્રાવાળા મનુષ્ય પશુ સૂર્યના તેજ વિના સ્ખલના પામીને અથડાયા કરે છે, તેમ જીવ પણ જ્ઞાતસહિત છતાં નિÖલ ચારિત્ર વિના સ`સારમાં અથડાયા કરે છે, પણ અક્ષય પદને પામતે નથી. દેવીના શબ્દો સાંભળીને બ્રાહ્મણ મુનિ અન્ય સાધુઓની પેઠે નિર્મળ ચારિત્ર પાળવા લાગ્યા. હવે તેની સ્મો શ્રીમતીએ તેને વશ કરવાને માટે તપને પારણે તેના ઉપર કામણુ કર્યું. તે કામણથી તેનું શરીર ક્ષીણુ થઇ ગયું. અન્ને સમાધિપૂર્વક મૃત્યુ પામીને તે દેવોકમાં ગયા. તેની પણ તેના દુ:ખે દુ:ખી થઈને જૈન મતમાં દીક્ષા ગ્રહુણુ કરીને અને કરેલાં કાણુની આક્ષેાચના લીધા વિના મૃત્યુ પામીને સ્વગૅ ગઈ. સ્વ થી
સ્ર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org