SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૫+ ] શ્રી જૈન સત્ય પ્રકાશ f = ૪ નિખાલસ અને સત્યના પૂજારીને ગમે તેમ કરીને અટપટા યોગામાં ચૂંથી જ નાખે, છતાંયે જ્યારે આ સામા પોતાના મન્તવ્યમાં ખૂબ જ અટળ અને અડગ અને ત્યારે તે શુષ્કવાદીને અન્ય ઉપાય ન જડે, એટલે એ ધવાતા માનને અને આળને અખડિત રાખવા આત્મઘાતના પ્રત્યાધાતી માને પકડે છે. તીવ્ર વેરના અનુઅન્સ કરીને નાહક સંસાર ભ્રમણ કરે છે. એટલે આ એકેક કરતા ઢિયાતા અનર્થી શુષ્કવાથી જન્મે છે, અને એ શુષ્કવાદમાં બન્નેની જવાબદારી છે, એ વસ્તુ આપણે પૂર્વે સ્પષ્ટ કરી ચૂકયા છીએ. કદાચ એ શંકા અનિવાર્ય બને કે “જ્યારે આપણે નિખાલસતાથી વિચારાની આપ લે કરીએ અને આપણા વાદને ધવાદમાં પરિણમતા જોવાની ઈચ્છા ધરાવીએ, છતાંયે જ્યારે સામે। શુષ્ટવાદના જ સ્વરૂપમાં વાદને ઘસડી જાય તેમાં સત્યની વેષા માટે વિચારણા યા ધર્મવાદને કરનાર આપણા દોષ શાને ? એ સધળાય અનર્થીના જવાબદાર તે અચેગ્ય આત્મા જ કાં નહિ ? એમાં આપણી ભાર્ગીદારી કેમ હોઈ શકે ?” આ મતલખનું કાંઈક સમજનાર, શકિત હૃદયના આત્માઓની આ સમજણુ, કેટલેક અંશે જરૂર આપણને મૂંઝવણમાં પાડે. આપણને પણ એમ જ થાય કે “વાત સાચી છે. અયોગ્ય આત્માઓ પોતાની ભૂલને ભાગવે એમાં અન્ય કેમ જવાબદાર અને’ પશુ આ એક સમજફેર છે. અયેાગ્ય આત્માએ પેાતાની ભૂલથી પેતે અનર્થોની હારમાળને ઉભી કરે જેમાં અન્ય દૃષિત નથી એ વાત જેટલી હેલાઇથી આપણે સમજીએ છીએ, તેટલી જ રહેલાઈથી આપણે એ વસ્તુ પણ સમજવી રહી કે “અયેાગ્ય વસ્તુને જાણી બુઝીને ચૂંથી નાખનારાઓના અવ સ્વભાવને ઓળખી, ફોગટ પોતાની સત્ય વસ્તુ સામાના ગળે ઉતારવાના આગ્રહ સેવવા એ સત્યાગ્રહ નથી પણ દુરાગ્રહનું નિષ્ટ પરિણામ છે. માટે જ શુષ્કવાદી જેવા અયોગ્ય અને સાચા ધર્મવાદને માટે મન્દ હાજરી ધરાવતા રાગીને જાણી જોઇને ધર્મવાદના મિષ્ટાન્ના પીરસનાર્ અને રીતિએ દૂષિત અને છે. એક તે ધર્મવાદના સ્વરૂપને જનસમાજમાં કંગાલ બનાવે છે, તેમજ નાહકની તે વાદી દ્વારાએ થતી ધર્મનિન્દાનું નિમિત્ત પણ બને છે. શુષ્કવાદીની હારથી થતા અનર્થી આપણે અત્યારે જાણ્યા, પણ કદાચ એ ધ દ્વેષી શુષ્કવાદી, સામાને એવા જ કપરા સંયોગામાં મૂકી, સાચા વાદીને મૂંઝવણમાં મૂકીને પોતાની જીત કબૂલ કરાવે તે એકાન્ત ધર્મની અવહેલના થાય, જનસમાજ ધર્મવાદની અને ધર્મની નિન્દા કરવાને પ્રેરાય, એટલે એ રીતિયે પશુ શુષ્કવાદી સાથેન વાદ, ધના થિ માટે અને ધર્મ માટે, પૂ. હરિભદ્રસૂરિવરના શબ્દોમાં જ કહીએ ત વિષાડચેપ નરવતો નથવર્ધનઃ '' અને રીતિએ વાસ્તવિક અનોને વધારનાર જ છે. માટે શુષ્કવાદ એ સર્વને માટે અને વિશેષતઃ ધર્મના અર્થા સત્યના ગવેષકો માટે વર્જ્ય અને તદ્દન કંગાલ કાર્ટિના છે. એના પડખે પણ ઉભું રહેવુ એ અનય પ્રદ છે. '' Jain Education International For Private & Personal Use Only ( ચાલુ. ) www.jainelibrary.org
SR No.521544
Book TitleJain Satyaprakash 1939 03 SrNo 44
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size862 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy