________________
સ મા ચા ૨
પ્રતિષ્ઠા –માહ સુદ સાતમના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠાઓ થઈ. (૧) બત (મેરઠ) માં, પૂ આ. વિજ્યવલભરસૂરિજી તથા પૂ. મુ. દર્શનવિજયજી આદિના હાથે. (૨) અમદાવાદમાં રૂપાસુરચંદની પળમાં પૂ આ. વિજયનીતિસૂરિજીના હાથે. (૩) ખીમતમાં પૂ. પં, કવિજયજીના હાથે ઇડરમાં પૂ. આ. વિજયલખ્રિસરછના હાથે તથા મતા તેરશના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠાઓ થઈ. (૫) મોરૂ (મારવાડ)માં પૂ. આ. વિજયલલિત. રમૂજીના હાથે. (૧) મુંબઈમાં વાલબાગમાં પૂ આ. વિજયપ્રેમસૂરિજીના હાથે. (૭) સનાળ (પતિયાળા) માં આ વિજયવિદ્યા સૂરિજીના હાથે. (૮) જસપુરામાં પૂ. આ. વિજયદર્શનસૂરિજીના હાથે. (૮) એકલારા (ગુજરાત)માં આ. વિજયલબ્ધિસૂરિજીના હાથે. (૧૦) કલિયા (સુરત) માં. (૧૧) મુજફર નગરમાં પૂ. મુ. દર્શનવિજયજીના હાથે (૧૨) ખીમાડમાં રૂ. ૫. હિમ્મતવિમ નજીના હાથે. (૧૩) કારિયાણિમાં. (૧૪) પાલીતાણમાં ગિરિરાજ ઉપર બાબુ પન્નાલાલ પુનમચંદના સમારકના દેરાસરની ૫. આ, સાગરાનંદસૂરિજી આદિના હાથે.
દીક્ષા (1) ભરૂચમાં પોષ વદ ૨ પૂ. પં. કનકમુનિજ એક ભાઈને દીક્ષા આપી. તેમનું નામ મુ. હિંમતમુનિછ રાખ્યું. (૨) ભાવનગરમાં માહ સુદ ૧૩ ૬ ૫. કંચનવિજયજીએ ભાવસાર ભાઇચંદ જેરામને દીક્ષા આપી. તેમનું નામ ભરતવિજયજી રાખી પોતાના શિષ્ય બનાવ્યા. (૩) ચાણસ્મામાં માહ સુદી ૧૩ પૂ. આ. વિજયભકિતસૂરિજીએ ભાયચંદ શેઠને દીક્ષા આપી. તેમનું નામ મુ ભાનુવિજયજી રાખી, પૂ. પં સુમતિવિજયજીના શિષ્ય બનાવ્યા. (૪) ઉંબરીમાં કુવાળાવાળા જીવનલાલ કૃપાચંદને ૫, સુરેદ્રવિજયજીએ દીક્ષા આપી. તેમનું નામ જયંતવિજયજી રાખ્યું (૫) ઉમેટામાં મહા સુદી ૧૩ ૫, જબ વિજયજી એ કીર્તિ ચંદભાઇને
ક્ષા આપી. તેમનું નામ કોસ્તુવિજયજી રાખો પોતાના શિષ્ય બનાવ્યા, (૬) રાંધેજામાં માહ સુદી હ . મુ મંગળજવએ ભાઈ હિમ્મતવાલ હકિસિંગને દીક્ષા આપી તેમનું નામ કીર્તિવિજયજી રાખી પૂ આ. વિજયસમાજીના શિષ્ય બનાવ્યા
આચાર્યપદ–(૧) મુંબઈ લાલબાગમાં પૂ. આ વિજયપ્રેમસૂરિજીના હાથે પૃ. . ક્ષમાવજયજીને માહ સુદી ૭ આચાર્ય પદ અપાયું. (૨) ભરૂચમાં મેરૂ તેરશના દિવસે પૂ. પં. કનામુનિજને આચાર્ય પદ અપાયું.
ઉપાધ્યાય પદ–(1) ઈડરમાં માહ સુ ૭ પૂ . વિજયલબ્ધિસૂરિજીએ પૂ. ૫, ભુવનવિજયજીને ઉપાધ્યાય પદ આપ્યું. (૨) સમનીમાં પૂ આ. વિજયસૌભાગ્યસૂરિજીએ માહ સુદી ૧૩ પૂ. મુ. વિવેકવિજયજીને ઉપાધ્યાય પદ આપું.
પંન્યાસ પદ-(૧) ઇડરમાં માહ સુદો ૭ પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીએ મુ. જયંતવિજયજીને પન્યાસ પદ આપ્યું. (૨) ચાણસ્મામાં માહ સુદ ૧૩ પૂ આ વિજયભકિતસૂછિએ. પૂ. મુ. સુમતિવિજયજીને પન્યાસપદ આપ્યું.
ગણિપદ–ઈડરમાં માહ સુદી ૭ પૂ. આ વિજયલમ્બિરિજીએ પૂ. મુ. પ્રવીણવિજયજીને ગણિપદ આપ્યું
કાળધર્મ-(૧) પૂ મુ ચેતનમુનિજી ડભોઇમાં પિષ વદ ૭ કાળધર્મ પામ્યા (૨) '. મુ. હંસવિજયજી નાસિકમાં કારતક વદ ૧૨ કાળધર્મ પામ્યા (૩) પૂ મુ. ધનવિજયજી વઢવાણ કેમ્પમાં માહ વદ ૭ કાળધર્મ પામ્યા, (૪) પાલિતાણામાં માહ વદ ૭ મુ. મનોહરસાગરજી કાળધર્મ પામ્યા.
લવાદ-ૌરીપુર કેસના સમાધાન માટે દિગંબરે તરફથી સર શેઠ હુકમીચંદજી અને વેતાંબરે તરફથી શેઠ શ્રી કરતુરભાઈ લાલભાઈને લવાદ નિમવામાં આવ્યા છે.
નવું પાક્ષિક–અમદાવાદથી ધી યંગમેન્સ જેન સોસાયટીના મુખપત્ર તરીકે
૬૬ભી નામનું પાક્ષિક શરૂ થયું છે. & Pers Jain Education Maternational For Private & Personal Use Only
www.jainelibrary.org