SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૪ નથી લાગતું કે આ બીના ક્રાઇ પણ ન્યાયપ્રિય કે સત્યપ્રિય પત્રને શાબા દેનારી નથી? અમને તો લાગે છે કે આપના આવા વલણથી ન કેવળ જનાને જ દુઃખ થશે, પણ જેએ ‘ પ્રસ્થાન ને એક પ્રતિષ્ઠિત પત્ર ગણે છે તેમને અને જેએ પ્રસ્થાન'ના પ્રશંસકે છે તેમને પણ દુઃખ લાગ્યા વગર નહીં રહે. જો ખીન્દ્ર પક્ષને અભિપ્રાય પ્રકટ કરવાની આપની તૈયારી ન હતી તે। આ ચર્ચા ઉપ્તસ્થત કર્યો પહેલાં જ આપે વિચારવું જોઇતું હતું. પણ જ્યારે આપે એ ચર્ચા શરૂ કરી છે ત્યારે તે આપે ખીજા પક્ષને પણ અવકાશ આપવા જોઇએ. શુદ્ધ કાયદાની દષ્ટિએ ‘ પ્રસ્થાન' માં શું પ્રગટ કરવું અને શું ન પ્રગટ કરવું એ આપની મુનસીને વિષય ભલે હાય, છતાં આવા પ્રસંગે અમારો અભિપ્રાય આપના પત્રમાં પ્રગટ થાય એવું ખાણુ, નૈતિક દૃષ્ટિએ, અમે કરી શકીએ ખરા, આમ છતાં આપે અમારી લેખ છાપવાનો ઈન્કાર કર્યાં તેથી ખૂબ દુઃખ લાગે છે. અને સૌથી વિશેષ દુ:ખની વાત તો એ છે કે . અમારે જવાબ પ્રગટ નહી કરવામાં આપ ‘ પ્રસ્થાન · નાં વધુ પાનાં શકાઈ જાય એને કારણ ગણે છે. બીજા કોઇ પત્ર તરફથી અમને આવા જવાબ મળ્યા હોત તો અમને નવાઇ કે દુઃખ ન લાગત, પશુ ‘ પ્રસ્થાન ’તે જે અમે જાણીએ અને માનીએ છીએ એ દૃષ્ટિએ આપના તરફના આવા જવાબ માટે અમે જરા પણુ તૈયાર ન હતા. પત્રની પ્રતિષ્ઠા અને ન્યાયનું મૂ ખ્યા કરતાં કઇંગણું વધારે છે એ સત્ય ‘ પ્રસ્થાન ’ * રીતે ને સમજાવવાનું ન હ આ સ્થાને .. • જી વાત પણ આપના ખ્યાલ ઉપર લાવવી જરૂરી જણાય છે—આપે શ્રી. ગેાપ જી ભાઈનો લેખ પ્રગટ કર્યા પછી તેને જે જવાબ અમે આપને પ્રગટ કરવા માટે મેકલ્યા તેને પ્રગટ કરવાને ઇન્કાર કરવા ઉપરાંત ( અમારે એ જવાબ કયાંય પણ પ્રગટ થાય તે પહેલાં જ ) અને શ્રી. ગેપાળજીભાઈ ઉપર માકલીને એને જવાબ આપના પુત્રમાં પ્રગટ કરવાને આપ નિશ્ચય કરી એથી આપ પોતે આ ચર્ચાને જનાની વિરૂદ્ધ અને એકતર×ી રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે. એવી શંકા કરવાને કારણુ નહીં મળે ? ΟΥ આશા છે કે યેાગ્ય જણાય તે આ ચર્ચા અંગે જૈના પ્રત્યેના આપના વલષ્ણુમાં વેળાસર ફેરફાર કરી આભારી કરશે. પત્રની પહોંચ લખો, એ જ. લી આપના રતિલાલ દીપચં દેસાઇ વ્યવસ્થાપક તા. ક. પૂજ્ય મુનિમહારાજ શ્રી રધરવિજજી મહારાજના લેખ અંગે અમારે આપને કશું લખવાનું નથી. એટલે આ પત્રમાં જે કંઈ લખ્યું છે તે આપે મેકલેલા પૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના ‘ભગવાન માંસાહાર' શીર્ષક લેખ અંગે સમજશે, કારણ કે, એ લેખ હજુ સુધી Jain Educaનથી થયેłonal અમને પાછા મહાવીર અને કાંય પ્રગટ i For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy