SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ લેખ લઇને આવેલ માણસને લેખની પહોંચ આપશે.જી. એ જ [૪૪] રા. રતિલાલ દીપચંદ દેસાઇ (૨) (લેખની પહોંચરૂપે ‘પ્રસ્થાન’ના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળેલ પત્ર ) અમદાવાદ : ૨૦-૧-૩૯ લી. આપના રતિલાલ દીપચંદ્ર દેસાઈ વ્યવસ્થાપક. શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ. રા. ભાઇશ્રી, આજરાજ આપના તરફથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના ‘ ભગવાન મહાવીર અને માંસાહાર * ઉપરના લેખ મળ્યા છે. તે વિશે, જો જઇ, ઘટતું કરીશું તે જાણુશાજી. એ જ. લી. આપને ા. રતિલાલ દીપચંદ દેસાઈ [ n r ૨. કે. સીસી (૩) (લેખ પાશ મળ્યા ત્યારે લેખ સાથે પ્રસ્થાન’ના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળેલ પત્ર ) વ્યવસ્થાપક. શ્રી જૈનધર્મો સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ અમદાવાદ : ૮-૨-૩ રા. ભાઈશ્રી, આપના તરથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના લેખ મન્યેા હતા. એ લેખ ♦ પ્રસ્થાન 'માં પ્રસિદ્ધ કરવામાં અમને આનંદ જ થાત : પણ નીચેની પરિસ્થિતિ ઉભી થતાં એ લેખ છાપી શકું તેમ નથી. (૧) કપડવંજના શ્રી જૈનસંધ તરફથી મુનિરાજ શ્રીધર ધરવિજયજીના લેખ અમને પ્રસિદ્ધિ માટે મળ્યા છે. પાછળથી એ લેખ પુસ્તિકારૂપે પ્રસિદ્ધ થયેલા જોવામાં આવ્યો છે. અમને જ્યારે એ લેખ મળ્યે ત્યારે એ લેખનો જવા“ અમે ભાઈ શ્રી ગેાપાળદાસ પટેલ પાસે લખાવ્યા હતા, જે અમને છાપવા માટે મળી ગયા છે. (ર) એ પછી આપના તરફથી લેખ મળ્યો, તેના જવાબ પણ અમે શ્રીંગાપાળદાસ પાસે લખાવ્યે છે. 1 હવે જો અમે મુનિરાજશ્રીના બે લેખો અને તે ઉપરના શ્રીગોપાળદાસનાં જવામા સાથે છાપીએ તે લેખ ખૂબ જ લાંબે થઈ જાય – લગભગ ૩૨ થી ૪ પાનાં થઇ જાય. એટલી જગા અમે સ્વાભાવિક રીતે ન આપી શકીએ. તેથી એવા વિચાર રાખ્યા છે કે અમારે એ બન્ને લેખો ઉપરના મુદ્દાઓના જે જવાબ શ્રીગે પાળદાસે લખી Jain Educatioઆપ્યો છે તે છાપી સાપ માનવા. આ પરિસ્થિતિ છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy