SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૭] ભગવાન મહાવીર અને માંસાહાર [૩૮૭] ટીકાકારેને આ ખુલાસો સ્પષ્ટ બતાવે છે કે કોઈ મહા અપવાદ માર્ગમાં કુશળ વિઘ દ્વારા બહારના ઉપયોગને માટે તેને ગ્રહણ કરવાનું સૂચવ્યું છે. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે –“સ લિક સ્ટિાફ - જેય 'અહિં કાલ અર્થ કેટલાક દુષ્કાળ કરે છે, પરંતુ તે ઠીક નથી. “ કાળ' શબ્દથી સમયવિશેષ સમજવો જોઈએ. સમયવિશેષ એટલે કોઈ મહા ભયંકર ભૂતાદિ રોગના સમયે તે વસ્તુ ગ્રહણ કરવાની જરૂર પડે તો હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે “એવા અતિ કંટકમય માંય કે અતિ અસ્થિમય માંસને સાધુ નિષેધ કરે.” શ્રી હરિભદ્રસૂરિજી વધુ ખુલાસો કરતાં એમ પણ કહે છે કે “આ પ્રસંગ વનસ્પતિ સંબંધી હોવાથી તે પણ એક જાતની વનસ્પતિના ફળોનાં નામે છે.” “વાઘપરિવું તથffમને રે'! તેઓ કહે છે કે“મરિશસરિસૃપાઇન્ “હિંદુ’ તૈકુંજ ૪૬ . . ઉપરની વાતને કલ્પસૂત્ર સુબેધિકા ટેકે આપે છે. કલ્પસૂત્ર નવમા ક્ષણમાં __'यद्यपि मधु १ मध २ मांस ३ नवनीत ४ वर्जन यावजीवं अस्त्येष, तथापि अत्यन्तापवाददशायां बायपरिभोगार्थ कदाचिद् ग्रहणेऽपि વાતુર્માચાં સર્વથા નિષદ ” અથૉત્ મધુ, મધ, માંસ અને માખણ એને ત્યાગ યાવતુ જીવનને માટે છે જ. તથાપિ અત્યન્ત અપવાદ દશામાં બહાર લગાડવાને માટે કદાચિત્ પ્રહણ પણ કરવું પડે, તે પણ ચોમાસામાં સર્વથા નિષેધ જ છે. એટલે જે પાઠ ઉપરથી લેકેને ભ્રાંતિ ઉત્પન્ન કરવામાં આવે છે, તે પાઠોનું ખાસ રહસ્ય પણ સમજવાની જરૂર છે. જેને સૂત્રોના અભ્યાસીઓને તે સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ભગવાન મહાવીરે અહિંસા અને માંસ ગ્રહણના નિષેધને ઘણું જ મહત્વ આપ્યું છે. આચારાંગ સૂત્ર” અને “નિશીથ સુત્ર”ને આ પાઠ સ્પષ્ટ બતાવે છે કે જ્યાં મસ્ય, માંસ વેચાતાં હેય ત્યાં થઇને ચાલવાને પણ નિષેધ છે. 'मसखलं मच्छखलं वा इञ्चाइ जावेणो अभिसंधारेज' | સુયોગ સૂત્રના બીજા અધ્યયનમાં મુનિઓના આચાર સંબંધી બતાવતાં “મમાંસાત્તિળ એમ કહીને માંસ અને મધ નહિ ખાનાર એવું જૈનમુનિનું વિશેષણ આપવામાં આવ્યું છે. ભગવતિ સૂત્રના આઠમા શતકના નવમા ઉદેશમાં મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચેન્દ્રિયના વધથી નારકીના આયુષ્યને યોગ્ય બંધ થાય છે, એમ Jain Education બતાવવામાં આવ્યું છે. આ રીતે ઠsonal Use Only www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy