________________
વૈરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ
લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
(ગતાંકથી ચાલુ)
શિલાલેખમાં રહેલે ઈતિહાસ ચાલીસ કિતના આ સુંદર શિલાલેખમાં અનેક ઐતિહાસિક વિગતે ભરી છે તેમજ આજે થતી કેટલીક ચર્ચાઓમાં આ લેખ ઘણી જ સહાયતા આપે તેમ છે.
આ શિલા લેખ શક સં. ૧૫૦૯, વિક્રમ સં. ૧૬૪૪, ઇ. સ. ૧પ૮રમાં લખાયેલ છે. અથાત બી. હીરવિજયસૂરિજી બાદશાહ અકબરને પ્રતિબંધ આપીને નીકળ્યા પછી એક જ વર્ષ બાદ આ લેખ લખાયો છે. તેમજ બાદશાહને પ્રતિબોધ કરી ગુજરાતમાં જતાં અરિજીના શિષ્યોના હાથની આ પ્રથમ જ પ્રતિક છે, અને પ્રતિષ્ઠા કરાવનાર બાવક પણ બાદશાહ અકબરને એક ઉચ્ચ અધિકારી છે. એટલે શિલાલેખની પ્રામાણિકમાં લગારે સંદેહને સ્થાન નથી. તેમજ શિલાલેખમાં પાછળથી કોઈએ સુધારા વધારે પણ કર્યો નથી. પંકિત મેળ બરાબર બંધ બેસતો છે. વિષય પણ કમવાર એકધારે ચાલ્યો આવે છે. એટલે શિલાલેખ તદન સાચા અને પ્રામાણિક છે એ નિઃસંદેહ છે.
બાદશાહ અકબરને ઉપદેશ આપી સુરિજીએ જેટલા દિવસે અહિંસા પળાવી અને જે જે શુભ કાર્યો કરાવ્યાં તેની સંક્ષેપમાં સ્પષ્ટ યાદી કરી છે. આ લેખનાં કેટલાંક વિધાને તક આપણે નજર ફેરવી લઈએ.
૧ પંકિત સાતમીથી શ્રી. હીરવિજયસૂરિજીની વિના, વચનચારી અને એ રીતે બાદશાહ અકબરના પ્રતિબંધને પરિચય મળે છે. બાદશાહ સરિજી મહારાજના
(૩૪૨મા પાનાનું અનુસંધાન ) १ श्रीमात्रसभोगविषयकाभिलाषोत्पादकं मर्म पुरुषवेदः। २ पुरुषमात्रसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म श्रीवेदः । ३ पुंस्त्रीसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म नपुंसकवेदः।
૧ સ્ત્રી માત્રના સંભોગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ પુરૂવિંદ કહેવાય છે.
૨ પુરૂવમાત્રના સંભોગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ સ્ત્રીનંદ કહેવાય છે.
૩ પુરુષ અને સ્ત્રીના સંગને વિય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ નપુંસકવેદ કહેવાય છે.
નપુંસક વેદમાં લક્ષણની અતિવ્યાપ્તિ ન જાય તેટલા માટે ઉપરના બને ધક્ષણમાં માગ પદ મકર્યું છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International