SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [[ વર્ષ ૪ એ છતાં તેને મુખ્ય તંભ કહીએ તે પણ અતિશયોક્તિ નથી. કારણ કે મિથ્યાત્વને સ્તંભ તુટતાં આખો સંસાપ્રાસાદ જમીનદોસ્ત થઈ જાય છે. બાકીના ત્રણ સ્તંભને સ્થિર રહેવાની શકિત મિથ્યાત્વ જ અર્પણ કરતું હતું. આથી સિદ્ધ થયું કે પાપની સમરત કૃતિઓમાં આ મિથ્યાત્વ પ્રકૃતિ જ જબરજસ્ત પાપ પ્રકૃતિ છે કે જે અનંતકાળથી અનંતા સંસારમાં રખડાવે છે. પ્રભુના સિદ્ધાન્ત પ્રમાણે તે મિથ્યાત્વનું લક્ષણ નીચે મુજબ બને છે. तस्वार्थश्रद्धाप्रतिबन्धकं कर्म मिथ्यात्वमोहनीयम् । વાસ્તવિક અર્થોની શ્રદ્ધાને રોકનાર કર્મને મિથ્યાત્વ કર્મ કહેવાય છે અને એ બીજા તમામ પાપ પ્રારની જડ છે. સ્થાવર આદિ દશ પાપ પ્રકૃતિએને મેળવતાં પાપના બત્રીશ ભેદ થાય, તે સ્થાવર દશકનાં લક્ષણો નીચે મુજબ સમજવાં – १ प्रातिकृल्येऽपि स्थानान्तरगमनाभावप्रयोजकं कर्म स्थावरनाम । २ सूक्ष्मपृथिव्यादिकायेत्पत्तिनिदानं कर्म सूक्ष्मनाम । यथा सर्वलोकवर्तिनां निगोदादीनाम् । ३ एकेन्द्रियादीनां यथास्वं श्वासोच्छ्रासादिपर्याप्त्यपरिपूर्णताप्रयोजक कर्मापर्याप्तनाम । यथा लब्ध्यपर्याप्तानाम् । ४ अनन्तजीवानामेकशरीरवत्वनिदान कर्म साधारणनामा । यथा જાય ! ५ प्रयोगशून्यकाले भ्रजिह्वादीनां कम्पनहेतुः कर्म अस्थिरमाम । ६ नाभ्यधोऽवयवाशुभत्वप्रयोजकं कर्माशुभनाम । ७ स्वस्य दृष्टमात्रेण परेषामुळेगजनकं कर्म दुर्भगनाम । ८ अमनोहरस्वरवत्ताप्रयोजकं कर्म दुस्स्वरनाम । यथा खरोष्ट्रादीनाम् । ९ उचितवक्तृत्वेऽप्यग्राह्यत्वादिप्रयोजकं कर्म अनादेयनाम । १० ज्ञानविज्ञानादियुतत्वेऽपि यशाकीर्त्यभावप्रयोजकं कर्मायशःત્તિના ૧ પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્થાનાંતર ન કરી શકવામાં કારણરૂપ કર્મ સ્થાવર કહેવાય. પૃથ્વી આદિ પાંચ એકિન્દ્રિયમાં આ કર્મ રહે છે. ૨ સૂમ પૃથ્વી આદિમાં ઉત્પત્તિનું નિદાન કર્મ સુક્ષ્મ નામકર્મ કહેવાય છે અને સર્વલોકર્તિ નિગદ આદિમાં તે હોય છે. ૩ એકિકિયથી લઈને પંચેન્દ્રિય પર્યતતા જીવોમાં પિત પિતાની પથતિને પૂરણ ન થવા દેનાર કર્મ અપર્યાપ્ત નામકર્મ છે અને તેની હયાતિ લબ્ધિ અપર્યાપ્ત જીમાં હોય છે. ૪ અનંત નું એક શરીર નિર્તક કર્મ સાધારણ કહેવાય છે અને તે મૂળા, ગાજર આદિમાં હોય છે. ૫ પ્રયોગ શૂન્ય કાલમાં બ્રમર, જબ વગેરેના કમ્પનનું કારણ કર્મ અસ્થિર નામકર્મ છે. ઋષિાલીનt wતુ જર્મ એવું જે લક્ષણ કરીએ તે ઈરાદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy