SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એક ૧] વાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ ૩૪ ] * * મનુવક અતિ ગૌર “ મ' વગ વિતાવવા રિજિचंद्र यतिने हमसें प्रार्थना कि-"जजीआ कर, गाय, बैल, भैंस और भैस की हिंसा प्रत्येक महिने के नियत दिनों में हिंसा, मरे हुए लोगों के माल पर कबजा करना, लोगों को कंद करना और सोरठ सरकार शधंजय तोर्थ पर लोगोंसे जो मेहसुल लेती है वह महसुल, इन सारी बातों की आला हजरत (अकबर बादशाहने) मनाइ और माफी की है।" "इससे हमने भी हरेक आदमी पर हमारी महरबानी है इससे-एक दुसरा महीना-जीसके अन्तमें हमारा जन्म हुआ है-और शामिलकर, निम्नलिखित विगत के अनुसार माफी की है" એ ફરમાનમાં બાદશાહ જહાંગીર અહિંસા પાળવાના દિવસેને ઉલ્લેખ નીચે પ્રમાણે આપે છે કે પટાઇ gઢાવા” ___ "फरवरदीन महिना, वे दिन कि, जिनमें सूर्य एक राशीसे दूसरी राशी जाता है । इदके दिन, मेहरके दिन, प्रत्येक महिने के रविवार, धे दिन कि जो सूफियानाके दो दिनों के विचमें आता है, रजब महीने का सोमवार, अकबर बादशाह के जन्मका महीना-जो आबान महिना कहलाता है। प्रत्येक शमशी ( Sular ) महिना का पहला दिन जिसका નામ શોરમા ! વાર રાવતવા નિ કિ = શાયર મને अन्तिम छः दिन और भादों के पहेले छः दिन हैं।" ઉપરનાં મુગલ સમ્રાટનાં ફરમાને વાંચીને વાચકોને દઢ ખાત્રી થશે કે રવિજયસૂરિજી મહારાજ અને તેમને શિવેએ મેગલ સમ્રાટોને પ્રતિબંધ કરવામાં કેટલે ભગીરથ પ્રયત્ન ઉઠાવ્યા હતા અને મહાલાભ મેળવ્યું હત! સૂરીશ્વરજી મહારોજના ઉપદેશથી બાદશાહ અકબરે એકસ છ દિવસા અહિંસા પળાવ્યાનું આપણે વાંચ્યું. અને બાકીના દિવસે મહોપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી અને શ્રાવિજયસેનસૂરિજી આદિના ઉપદેશથી થયેલા છે. આ શિલાલેખમાં જે ૧૦ દિવસે અમારી પળાવ્યાનું અને સમ્રાટના બીજા ફરમાનામાં બીજા વધારે દિવસે અમારી પાગ્યાનું લખ્યું છે તેમાં યુ. પ્ર. શ્રીજિનચંદ્રસૂરિજીના ઉપદેશથી અષાઢ મહિનાના સાત દિવસ જે અહિંસા પળાવી છે તે દિવસે તે અલગ જ સમજવાના છે. અર્થાત્ શ્રીહીરવિજયઅરિજીના ઉપદેશથી ૧૬ દિવસે, અને તેમના શિષ્ય પ્રશિષ્યના ઉપદેશથી બીજા દિવસે અમારી પળાવી હતી અને શ્રીજિનચંદ્રસુરિજીના ઉપદેશથી પળાયેલા અમારીને સાત દિવસે પણ જુદા જ ગણવાનું છે. હવે આપણે એ શિલાલેખમાં રહેલી આ સિવાયની બીજી વિગતોના વધુ ઇતિહાસ તરફ નજર નાખીએ. ૨ વેરાટમાં પડવા સંબંધી અનેકવિધ કથાઓ પ્રચલિત થઈ હતી. આજે પણ તેમાંની ઘણી કથાઓ ત્યાં સંભળાય છે, ક વૈરા માં અકબરનું રાજ્ય હતું અને ત્યાં તાંબા વગેરેની ખાણ હતી; આ સિવાય અનેક ધિાનીનું સ્થાન આ નગર હતું. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy