SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર દીક્ષા—પાલીતાણામાં કાર્તિક વદ ૨ના દિવસે પૂન્ય આચાય મહારાજ શ્રી સાગરનંદ સુરીશ્વજી મહારાજે મહેસાા નિવાસી ભાઇ વ્રજલાત્ર ડાહ્યાભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિરાજ વિભળસાગરજી રાખવામાં અવ્યું, અને તેમને પૂ. આચા મારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. ફાળધર્મ—મુંબઈ—લાખગમાં તા. ૧૦-૧૦–૩૮ના દિવસે પૂજ્ય મુનિરાજ શ્રી ગીર્વાણુવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા. અવસાન—-વઢવાણુના રહેવાસી, જાણીતા જૈન સિવિલિયન શ્રીયુત શિવલાલ પાનાચદ શાહુ આઇ. સો, એસ, મુંબઈમાં ગતમાસમાં અવસાન પામ્યા. મન્ન ગવાડાથી વખારિયા ધરમચંદ રૂ દે કાર્તિક સુદી ૧રના દિવસે શ્રી કેર્રારયાજીની સધ કાયે, નવા ઉપાશ્રય પાણુમાં શેશ્રી નગીનદાસ કરમચંદના ભાઇ શ્રી મણિલાલ કરમચંદ સચવી લગભગ એક લખના ખર્ચ માટે ઉપાશ્રય અધાવવાના છે. કાન્ફરન્સજન છે. મૂ. કાન્ફરન્સનું પંદરમું અધિવેશન ભાવનગર મુકામે નાતાલની રજાઓમાં ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. વખત અદયા—પાટણમાં હેમમારરવતસત્ર નાતાલના બદલે આવતા વશાખમાં ઉજવાશે. અમદાવાદમાં હેમચંદ્ર જયંતો—અમદાવાદમાં તા. ૧૯-૨૦ નવેમ્બરના દિવસે મુંબઇ સરકારના નાણાપ્રધાન માનનીય શ્રી. લડ઼ેન પ્રમુખપદે હેમચંદ્ર જયંતી ઉજવાશે. સખાવત શેઠ કાંતિલાલ પ્રધરલાલે માંગરોળ જૈન કન્યાશાળાના વિકાસ માટે રૂ. એક લાખ દશ હજારની અને શેઠશ્રી માણેકલાલ ચુનીલાલે . પંદર હજારની સખાવત આપ્યું છે. સ્વીકાર ૬ સૂર્યપુર અનેક જૈન પુસ્તક ભાંડાગાર સૂચિ—સંચયકાર કેશરીય’દ ચીરાયદ ઝવેરી, પ્રકાશક-મેતીચંદ મગનભાઇ ચોકસી બ્રા, જૈન સર્પાહિત્ય ક્ડ. એક રૂપિ ૨ નૂતન જિન તવનમાળા—કર્તા મુનિરાજ શ્રી દક્ષત્રિજયજી, પ્રકાશક-જૈન વિજયાનંદ પ્રિંટીંગ પ્રેસ, કછુપીડ બજાર સુરત. મે આના, ૩ વૈરાગ્યાદિ પ્રકરણ સંગ્રહ તથા સ્મરણાદિ સંગ્રહ-પ્રકાશક-મહેતા નાગરદાસ પ્રાગજીભાઇ ડોશીવાડાની પોળ, અમદાવાદ. એક પિએ. ૪ નૂતન સ્તવન—ગહુંલી સંગ્રહ—રતવનાના કર્તા-આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ, પ્રકાશક- ગાંધી મંગુભાઈ નેમચંદ, ઇડર, દે... આને ૫ તેરાપંથીમત સમાલેચના—લેખક અને પ્રકાશક એન. એમ. શાહ. અમૂલ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521540
Book TitleJain Satyaprakash 1938 11 SrNo 40
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size858 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy