SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩ ] શ્રી સરીસા તાથનું સ્તવન [ ૨૨૩ ] સંવત પન્નર બાસઠે પ્રસાદ લેરિસા તણી, લાવણ્યસમય છે આદિ૧૮ બેલે ન જિન ત્રિભુવન ધણી છે ૧પ છે સેરિસા પાર્શ્વનાથ જિનસ્તવન સમાપ્તમ ઇતિ શ્રી સેરીસાપાWજિનસ્તવન સંપૂર્ણ છે લિખિત ચ ગણિજીવવિજયેના [શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિવિધતીર્થ ૯૫” નામના ગ્રંથ વિ. સં. ૧૩૪૫માં શરૂ કરીને ૧૩૮૬ લગભગમાં પૂર્ણ કરેલ છે. આ નાર્થકલ્પમાં શ્રી અયોધ્યાને કલ્પ આપેલો છે, તેની અંદર “સેરીસ” તીર્થનું થોડું વર્ણન આપેલું છે, સેરીસ તીર્થની ઉત્પત્તિ, આ સ્તવનમાં આપેલી છે તેના કરતાં જુદી જ રીતે વર્ણન વેલી છે. તે જોવા ઈચ્છનારે વડેદરાથી પ્રગટ થતું હતું તે “વિવિધવિચારમાલા” ઉ “ધર્મજમાં સન ૧૯૨૯ના વર્ષમાં પ્રગટ થયેલ “સેરીસા” નામનો ભારે લેખ જેવા જોઇએ. ‘તીર્થકલ્પ'માં સરીસા'ના ‘શ્રીલેટણ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ની ઉત્પત્તિ, ‘છત્રાવલી' ગચ્છીય શ્રીમાન “દેવેન્દ્રસૂરિજી’ મહારાજના નિમિત્તથી બતાવેલી છે. આ મૂર્તિ સિવાયની બીજી ત્રણ મૂર્તાિ ઓ તેઓ પોતાની વિદ્યાશક્તિથી ‘અયોધ્યાથી “સેરીસા લાવ્યા; એથી મૂર્તિ પ્રાતઃકાલ થઈ જવાથી રસ્તામાં ધારાસેન’ ગામના ખેતરમાં મુકી દેવી પડી; ‘સેરીસા’ના ચામુખજીના મંદિરમાં તે ખાલી રહેલી જગ્યાએ ‘ચૌલુકય મહારાજા કુમારપાલે' સુવર્ણની પાર્શ્વ પ્રભુની એક નવી મૂતિ કરાવીને પધરાવી, વગેરે ઉલ્લેખ “તીર્થકલ્પ'માં છે. પરંતુ ઉક્ત મૂલનાયકજીની મૂર્તિનું “લઢણ પાર્શ્વનાથ અને તે ગામનું ‘સેરીસા” નામ શાથી પડયું ? એ હકીકત “તીર્થકલ્પ'માં નથી, જે આ સ્તવનમાં છે. સિ ]. –સંપાદક, ૧૮ કવિ લાવ સમયે સેરિસાના શ્રી પાર્શ્વ પ્રભુના મંદિરની ઉત્પત્તિ વિ. સં. ૧૫૬૨ માં આ રીતે કહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521539
Book TitleJain Satyaprakash 1938 10 SrNo 39
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size837 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy