________________
શ્રી એરીસા તીર્થનું સ્તવન
[
૨૧]
એ જઈને કાંતી થકી લાવ્યા વીર જિન પ્રાસાદએ, ઉધ્યા ને ચેલા રહ્યા પેલા ઉપનો વિષવાદ એ છે ૭ છે
સહગુરૂ સમરી ચતુર ચકેસરી,
પરગટ પુરતી તવ પરમેસરી; પરમેશ્વરી તવ પ્રગટ આવી ગુરૂ સુણાવી વાતડી, પ્રાસાદ કરતા વીર વારે હજી છે બહુ રાતડી ! એ મૂઢ ચેલા મનિ ન જાણે હુંત્યે પ્લેચ્છ મહાકુલી, તિણિ ધમથાનિક હુસે ડાં દેવ તુમ કહીઈ વલી એ ૮ માં
તામ ચકેસરી કુકડા કારિમા,
વાસ્યા વેગે પ્રહ ઉગત સમા; પ્રહ સમેં ઉગતે જસ્યા વાસે તિસ્યા વાસ્વી કુકડા, તે સુણીય સાદ સહામણું તબ વીર ન રહ્યા ટુકડા એકહાથિ બિંબ છેડી થંભા માનિ મહિયલિ મેલિયાં, બાવન વીરે વચન પાલ્યાં સુણો સુણ સાહેલિયાં છે ૯ છે
વિણ ગુરૂ વચને વિરજ સધિયા,
વડ ઉચે કરી ચેલા બાંધિયા; બાંધિયા ચેલા કહે ચકેસરિ ગુરૂ અધિક તમે કાં થયા?, હું દેવી કોપી લાજ લેપી છૂટો હવે કિમ ગૃહ્યા ? ગુરૂ પાય ખામે સીસ નામે દોઈ કર તવ જોડિયા, ગુરૂ દયા આણિ દેવ જાણું દોય ચેલા છડિયા | ૧૦ |
મૂરતિ મૂલગીતિ તિહાં ચાલે નહીં,
સેવન મૂરતિ તિહાં ચાલે નહીં, ચાલે નહીં વલિ મૂલનાયક સંધ સહુ વિમાસએ,૧૦ દિન કેતલે ગુરૂ અવર આવ્યા અવર મંત્ર ઉપાસ એ. ભલિં ભાવિ ભરિએ ધ્યાન ધરિ ધરણપતિ ધરિ આવિઓ, આદેસ પામી સીસ નામી પાસ પ્રતિમા લાવિઓ ૧૧
થાપી પ્રતિમા પાસની લડેએ ૧,
પાસ પાયાલે જાવા ડોલેએ; ડેલેએ પ્રતિમા નાગપૂજા૨ નવિ રહું છું તે વિના, ૬ ચકેશ્વરી દેવીએ, સવારમાં કુકડા બોલે છે તે કુકડાને અવાજ કરાવે. ૭ એક સાથે, ૮ જમીન ઉપર. ૯ જરા પણુ–સમૂળગી. ૧૦ ચિંતામાં પડ. ૧૧ ઝુલે છે—ઝુલ્યા કરે છે. ૧૨ નાગકુમાર દેવની પૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org