________________
[૨૪૨ ]
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ :
લોકેત્તરપર્વ આત્માના જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણોને પુષ્ટ કરવામાં કારણભૂત પર્વ, જેવાં કે કાર્તિક સુદી ૧૫, પર્યુંપણું, દરેક તીર્થકર દેવના પાંચે કલ્યાણક દિન વગેરે. આરાધક છએ આવા પર્વોનું આરાધન કરવું જોઈએ. દીપાલિકા પર્વના લોકોત્તર રીતે કેવી આરાધના કરવી?
સૌથી પ્રથમ બની શકે તે ચતુર્દશી અને અમાવાસ્યાને છઠ્ઠ કરવો, કારણ કે પ્રભુની દેશનામાં અઢાર દેશના રાજાએ છઠ્ઠની તપશ્ચર્યા સહિત સહુ વ્રતમાં રહ્યા હતા. વીર પ્રભુની સ્તુતિમાં પણ કહ્યું છે કે “છદ્દે શિવ પહેાંત્યા વીર વળી, કાર્તિક વદી અમાવા
સ્યા નિર્મલી.' પ્રભુ મહાવીરે છેવટે બે ઉપવાસની તપશ્ચર્યા કરી અંતિમ દેશના દીધી હતી માટે યથાશકિત તપ અવય કરો.
રાત્રિના પ્રથમ પહેરે છે માનવીરવામિ નમઃ એ પદની વીસ નવકાર વાલીને જાપ જપ, મધ્ય રાત્રિએ છેમળીશ્વામિurfમતાય નમ: n એ પદની વીસ નવકારવાલીને જાપ જપવો. સવારમાં અરૂણોદય સમયે 8 નાતનામ
sis નમઃ એ પદની વીસ નવકારવાળીને જાપ કરો.
શ્રી મહાવીર દેવની પૂજા સ્તુતિ વગેરે કરવી. શ્રી. મહાવીર પ્રભુના ચરિત્રમાંથી ગુણેને ખેચી પિતાના જીવનમાં ઉતારવા. પ્રભુએ અપૂર્વ ક્ષમાથી ક્રોધ , અપૂર્વ નમ્રતાથી માનને છા, સરળતાથી માયાને જીતી, સંતોષથી લેભને છ. શ્રી વીરપ્રભુનું જીવનચરિત્ર એટલું બધું વિશાલ, મનનીય અને અવિનાશી સુખદાતા છે કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ ગુણ લેવા ધારે તે તે તેને મળી શકે જ. - વીરપ્રભુનું જીવનચરિત્ર આપણા જીવન આદર્શમાં પ્રતિબિંબિત કરાય તે જ વાસ્તવિક રીતે દિવાળી અથવા શ્રી વીર મેક્ષકલ્યાણક રૂપ લોકોત્તર પર્વનું આરાધન કર્યું કહેવાય. જેને માટે શ્રી ધર્મચંદ્રજી મહારાજ બોલ્યા છે કે –
વીર નીર્વાણ ગામ કેવળ, કલ્યાણક દિન જાણી રે, દ્રવ્ય ભાવ દય ભેદે કીજે, દિવાળી ભવિપ્રાણી, પ્રગટી દિવાળી રે. પામ્યા કેવળજ્ઞાન, કર્મ પ્રજાળીજીરે. પિસહ પ્રતિક્રમણ મુનિવંદનસુંદર વે કરીયે જી રે,
ધર્મચંદ્ર પ્રભુગુણ ગાતાં, યશકમલા નિત્ય વરીયે. પ્રગટી. દીપાલિકા૫વ
૧. દ્રવ્યદિવાલી. શ્રી મહાવીર પ્રભુનું પૂજન, તેમની પાસે અક્ષત, દીપક, નૈવેદ્ય, ફલ એમ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી મૂકવી, જે ભાવપૂજાના (લેકેનર દીપાલિકાપર્વના) સાધનરૂપ બને છે.
૨. ભાવ દિવાલી-વીર પ્રભુના ગુણો આપણા જીવન દર્પણમાં પ્રતિબિંબિત કરવા. હર્ષ અને શાકને અવસર
શેક–આ ચાલુ હુંડા અવસર્પિણીના પ્રથમ ત્રણ આરા નવ કોડાકોડી સાગપમના વ્યતીત થઈ ગયા પછી ૮૨ , ૧ ૦ વર્ષ જૂનું એક કાકોડી સાગરોપમને થે આરે શરૂ થશે. તે પણ લગભગ સંપૂર્ણ થવા આવ્યું અને ફક્ત ન પખવાડિયાં બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org