________________
એક ક]
તાશાતબેલની ચિઠ્ઠી
( ૨૭૩ ]
૧૦-તેની આગલ કેસ ૩૦૦ ગયા એટલે બીજુ તારાબેલ શહર ઘણું જ મોટે છે તે જોવા લાયક છે, તે નગરનો કોટ કેસ ૪૦૦ને છે. તે નમ્રને કોટ તાંબાને છે ત્યાંના રાજાને મેલ સંપેત ધાતુનો છે. રાજાને નામ ધરસેન મારાજ છે. તે વરધમાન રાજ કરે છે. ત્યાં વેપારી કે હીરા-મોતી-માણુકજવાર-સેનો-રૂપિ-રતન સર્વ વેચે છે, ને સરવ આપ અપના હોદ ઉઘાડા મુકીને સર્વે સરવના ઘર જાય છે, પણ કેઈ કોઈની ચીજ લેવા પામતો નથી. એવા સર્વે લેકે મોટા ધરમી છે. તે નચ બજાર કેસ ૬ને છે. તે તત્ર મધ્યે શ્રી જન પરસાદના દેહરા નગ ૭૦૦ છે ત્યાના રાજા પરજા સર જેનધરમી છે. તે જેન વિના બીજા કોઈ દેવને માનતા નથી. તે પ્રતમાની ગણતી નિચે લખી છે, શ્રી જેની પ્રતિમા પ૦ ૦, પાસાણની છે, ને ૪૦૦૦ લીલા ભાણુકની છે. તેમાં ૨૪૮૬ પ્રતમ ધાતુની છે. ૧૧૦૦ પ્રતિમા એક સરવણી રતનની છે. ૧૬ પ્રતમ બાવના ચંદનની છે, ને ૧૧ પ્રતમા ગોરચંદનની છે, ને ૯ પ્રતમાણો માણુકની આંગલી ૧ પરમાણુ છે, ને ૫૪૫ પ્રતમા લાલ રનની છે, ને ૪૮૭ બતમા કાલા રત્નની છે, ને પ્રતમા સાંચાં મોતીની છે, ને ૪ પ્રતમા લાલ રત્નની આંગલી એક ૧ પ્રમાણ છે, ને ૪ પ્રતમા હીરાની છે, ને ૫ પ્રતમા લસણીયાની છે આગલી ૧ પ્રમાણ છે. સર્વ મિલી એકંદર પ્રતમાં ૨૪૭૬૪ છે. ત્યાંના રાજાના ચાક છે ને એક મધ્યે શ્રી રીખવદેવજીને દેહરે છે. તેનો ઉંચપણે કોસ ૪ને છે. ત્યાં એક એક દીસા મંડ૫ નગ ૯ છે. ચાર દીયાં મિલી મંડપ નગ ૩૬ છે ને જિન વરસાદને કેટ તાંબાને છે કે તે કેટના થંભા રૂપાના છે. તેને બીજા થાંભા સોનાના ગંભારાના છે તથા પરસાદ સંધાસન સેનાના છે, તથા જડાવના છે. સંઘાસણ ઉપર પ્રતિમા નગ ૩ ચોવિસીની છે. તે પ્રતમાને વરન આપઆપના જુદા જુદા રંગની છે. તે પણ સતિ તથા લીલો તથા કાલે એવા રંગ આપ આપના વરણું છે. ત્યાંને રાજ દિન પ્રતે નિકલી પૂજા કરે છે. તે રાજા બહુ ગુણી છે તથા જનધરમી છે તથા સમતાવાન છે, તથા સીલવાન છે, જસવંત છે, ગુણવંત છે, વિનેવત છે સર્વે ગુણકરી વિરાજમાન છે. તે નઝમધ્યે અમો દીવસ ૪૨ રહા હુંતા, ને બીજા પણ દેહરા ઘણું સારા છે. તે દેરાને મધ્યે પ્રતિમા સુવરણની છે તથા જડાવની છે, ગણતી નગ ૧૩૨ છે. તેહાં બિજી પ્રતમાથે નગ ૧ ૦૫ છે તે ફટકતનની છે. તે પ્રતમાના દરસન કર્યા છે. તે નઝમણે શ્રાવક મહાકુટંબી છે, તથા મહાધરમ છે. તપ જપ મધ્યે સરવે પુરણું છે. તે દેહરાના ભંડાર મધ્યે દ્રવ્ય ક્રેડ ૯૦ નીવેને છે. તે દેહરાના ભંડાર મળે જવલા ગવલા તથા બીજા ગવલાના ગ્રંથ છે, તે ગ્રંથોના સલાક ૧૦૪૦૦૦ છે. તે બીજા ગ્રંથના સિલક ૧૦૮૦૦૦ છે, તે તાડપત્ર પર લખેલા છે. તેને કોઈ પણ પંડીત વાંચી શકતા નથી. તે નમ્રના વનમણે શ્રી શાંતિનાથજીનો દેહરે છે, તે નમ્ર મળે સાંક બીજું વાઘને ભય ઘણે છે. તે ત્યાંથી આગળ ચાલ્યા કે તેયાંશ્રી રખવદેવજી તથા તેમજ નામ સાધુજી રહે છે તે મુની ઉમર વરસ ૯૦ની અમો ગયા ત્યારે હતી. તે સાંજ ઉપરે (પલાં) આહાર લેવા નિકલે છે તે સુઝતા આહાર મિલે તે લેવું નહીંતર લેવે - હી. તે સાધુજીના દસન થયાં છે. તયાં થકી કેસ ૬૫ ગયા એટલે ગંગાનમ્ર છે. તે નમ્રના વન મધ્યે શ્રી રીખવદેવજીનો દેહરે છે, તેમાં શ્રી પ્રભાચંદ્રજી નામ સાધુ રહે છે, તે માસ ૧ મધ બે વાર પારણા કરે છે. તે જોગવાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org