________________
o
«
u
to
[૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક
[ વર્ષ ૪ વીરનિર્વાણ
ઘટના સવત્ ૨૮૦
પુણ્યરથનું મૃત્યુ. વૃદ્ધરમને પાટલીપુત્રમાં રાજ્યાભિષેક. ૨૯૩
ઉજનીમાં અરાજકતાનું પ્રવર્તન. ૨૯૪
બલમિત્ર-ભાનુમિત્રનું ઉજ્જયિનીમાં રાજ્યારોહણ. ખારવેલ-ભિન્નુરાયને રાજ્યાભિષેક.
વૃદ્ધરથની હત્યા. પાટલીપુત્રનું રાજ્ય પુષ્યમિત્રે કબજે કયુ . ૩૩૦
મિકખુરાજને સ્વર્ગવાસ. વરાયને રાજ્યાભિષેક. ૩૫૪
બલમિત્રભાનુમિત્રનું મરણ. નભવાહન રાજા બન્ય. ૩૬૨
વક્રરાયનું મરણ. વિહરાયને રાજ્યાભિષેક ૩૯૪
નભાવાહનને સ્વર્ગવાસ, ૩૪૫
વિહરાયને સ્વર્ગવાસ. ૪૧૦
વિક્રમરાજાને ઉજ્જયિનીમાં રાજ્યાભિષેક. વીરનિર્વાણ સંવત વિક્રમ સંવત ઘટના ૧૫૩
પ૩ સ્કંદિલસૂરિની પ્રમુખતામાં મુથુરામાં આગમવાચના. २००
૬ ૧૦ ગંધહસ્તિસૂરિજીએ આચારાંગનું વિવરણ રચ્યું. ૨૨
૧૨ કંદિલસૂરિજીનું મથુરામાં સ્વર્ગગમન. વાચકે જોઈ શકશે કે આમાં સંવતેમાં પણ ફેરફાર છે. પરિશિષ્ટ છે.
આ લેખ લખવામાં નિમ્ન ગ્રંને ઉપયોગ કર્યો છે. કલ્પસૂત્ર સુખધિકા, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, વિચારશ્રેણી (ન સાહિત્ય સંશોધક), તપમ પદ્દાવલી (જન એ. કે. હેડ), પરિશિષ્ટ પર્વ, પ્રભાવક ચરિત્ર ભાષાંતર (પર્યાલયના સહિત), પ્રાચીન ભારતવર્ષનું સિંહાવલોકન અને વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના.
આ ગ્રંથકારેને આભાર માની આ પરિશિષ્ટ સમાપ્ત કરું છું.
જ્ઞાનને સાર एयं खु नाणिणी सारं, जन्न हिंसह किंचण । अहिंसासमयं चेव, एतावन्तं धियाणिया ॥ જ્ઞાનીના જ્ઞાનને સાર એ છે કે, તે કઈની હિંસા કરતે નથી. અહિંસાને સિદ્ધાંત પણ એટલો જ છે.
સૂત્રકૃતાંગ (“મહાવીરસ્વામીને સંયમયમ')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org