________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
[૪૫]
રશિયામાં પણ આ ક્રૂક જોવાય છે. તેમજ કેટલાક સ્થળે એપ્રીલ મહિનાથી નવા વર્ષના પ્રારંભ કરાય છે.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રામન વર્ષનું ચણતર
ઇંગ્લેંડની પાર્લામેન્ટે જ્યારે ઉપર પ્રમાણેના સુધારા દાખલ કર્યાં ત્યારે ત્યાંના ગરીબ લાકાએ તેની સામે ખંડ ઉઠાવ્યુ હતુ. એટલુંજ નહીં કિન્તુ એ સુધારો કરનાર સભાસદોના ખૂન માટે કાવત્રુ પણ રચ્યું હતું.
આ સુધારા દાખલ કરવામાં ખગેાળશાસ્ત્રી બ્રેટલીએ ઈંગ્લેંડની સરકારને મદદ કરો હતી. તે જ્યારે માંદા પડીને મરણ પામ્યા ત્યારે તે લોકોએ જાહેર કર્યું કે ઈશ્વરે તેને તેની કરણી માટે ચેગ્ય સજા આપી છે.
આ ઉપરથી સમજી શકાશે કે રામન સવસરને અત્યારનુ નિશ્રિત સ્વરૂપ પ્રાપ્ત કર્યાં પહેલાં કેવા કેવા પરિષ્કારોમાંથી પસાર થવું પડયું હતું.
આગામી અર્ક સબંધી
ગયા અંકમાં જાહેર કર્યાં પ્રમાણે “ શ્રી જૈન સત્ય પ્રકાશ ”ને આગામી અક-ચેાથા વર્ષના પ્રથમ અક- “ શ્રી પષણા પર્વ વિશેષાંક ” તરીકે પ્રસિદ્ધ કરવાના છે.
આ અક તૈયાર થવામાં લેખા મેડા મળવા વગેરેના કારણે વિલંબ થવાના સંભવ છે. અંક જ્યારે તૈયાર થશે ત્યારે તરત જ ગ્રાહકાને માકલવામાં આવશે. એટલે કાઇ પણ ભાઇએ એ એક માટે લખાણ કરવાની જરૂર નથી.
ઉક્ત વિશેષાંક માટે યાજના પ્રમાણે લેખા માલવા સાને આમંત્રણ છે.
વ્યવસ્થાપક.
–
૩. આજે હિંમાં લગભગ ૧૩ મી તારીકે મેષના સૂય થાય છે. કવિ શ્રી દલપતરામે મકર સક્રાન્તિ માટે નિયમ બાંધ્યા હતા કે— “ખેસતા વર્ષની બારમી તારીખે સાન્ત આ નિયમમાં પણ ફરક પડી ગયા છે, અને જાન્યુઆરીનો ૧૪ મી તારીખે મકર સ્ક્રન્તિ આવે છે.
For Private And Personal Use Only
""