SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૧૦-૧૧] દુ'ભ ૫'ચક [૩૧૭] આ ભાખત સ્પષ્ટ કહ્યું છે કે કર્મોનાં ક્ષય, ઉપશમ, ક્ષયે પશમ જેમ દ્રવ્ય, કાલ, ભવ, ભાવ, નિમિત્ત થાય છે, તેમ ઉત્તમ ક્ષેત્રના નિમિત્તે ૫ગુ થઇ શકે છે. વળી એ પણ જગજાહેર છે કે શારીરિક સુધારણાને માટે જેમ ાખાના વગેરે સાધન છે તેમ માનસિક સુધારણાને માટે એટલે મનને નિર્મૂલ બનાવવા માટે અને શાંતિમય જીવન ગુજારવા માટે શ્રી શત્રુંજયાદિ તીર્થભૂમિ આદિ પવિત્ર સ્થલા વિશિષ્ટ સાધન છે, આઠમા અંગ તરીકે પ્રસિદ્ધ એવા શ્રો અંતકૃશાંગ સૂત્રમાં કહ્યું છે કે—ણાએ મુનિવરે વગેરે ‘બનાવ ક્ષેત્તુñત્તિજ્જા' એટલે સયમાદિની સાધના કરી આતીય ભૂમિનાં સ્પર્શન, દન, ધ્યાનાદિથી સકલ કÖસમૂહ દૂર કરી મુકિતપદ પામ્યા. શૈલક રાજર્ષિ, અને જેને બાલબ્રહ્મચારી શ્રીનેમિનથ પ્રભુને વાંદીને આહાર કરવાના નિયમ હતા એવા પાંચ પાંડવાએ જ્યારે શ્રી રૈવતાચલના રસ્તામાં સાંભળ્યું કે શ્રો નેમિનાથ પ્રભુ નિર્વાણપદ પામ્યા ત્યારે વીશ ક્રેડ મુનિવરો અને કુંતીમાતાની સાથે તે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને કુલ એ તીૌદ્ધારક પાંચે પાંડવ, આ શ્રી શત્રુંજય ગિરિની ઉપર મહાલાભદય અણુશણુ સધી, ક્ષેપક શ્રેણિમાં આરૂઢ થઈ, ભારે ધાતિ કર્માંને ખપાવી, કેવલી થઈને, યાગ નિરેધ કરી શૈકેશી અવસ્થામાં અધાતિ કપુ~તે બાળી સિદ્ધિપદ પામ્યા, એમ શ્રી જ્ઞાતાસુત્ર કહ્યુ છે. ચૈત્ર પૂ મે ક્રેડ મુનિવરોની સાથે શ્રી. પુંડરીક ગણધર૧ તથા ત્રણ ક્રેડ મુનિવરેાનો સાથે ( મહાસતી સીતાજીની પછી દીક્ષા ગ્રહણ કરનાર ) શ્રી. ામચંદ્રજી વગેરે ઘણાંએ ભવ્ય જીવે આ શ્રી શત્રુંજય તીર્થાંમાં સિદ્ધિપદ પામ્યા. આ તીર્થનાં ૨૧ નામે આ પ્રમાણે અત્તિમુકત મુનિએ નારદ ઋષિની આગળ કહ્યાં છેઃ૧ સિદ્ધિક્ષેત્ર, ૨ તીર્થરાજ, ૩ મરૂદેવ, ૪ ભગીરથ, ૫ વિમલાદ્રિ, ૬ બાહુબલિ, છ સહસ્ત્ર કમલ, ૮ તાલધ્વજ, ૯ કદંબ, ૧૦ શતપત્ર, ૧૧ નગાધિરાજ, ૧૨ અષ્ટોત્તરશતકુટ, ૧૩, સહસ્રપત્ર, ૧૪ ઢક, ૧૫ લેાહિત્ય, ૧૬ કપર્દિ નિવાસ, ૧૭ સિદ્ધિશેખર ૧૮ શત્રુંજય ૧૯ મુકિતનિલય, ૨૦ સિદ્ધિપત અને ૨૧ પુડરીક. આ શ્રી સિદ્ધિગિરિમાં પાંચ સજીવન કૂટા છે જ્યાં રસકૂપિકા (કૂછ્યું) રત્નની ખાણ, દિવ્ય ઔષધિ, કલ્પવૃક્ષ વગેરે દિવ્ય પદાર્થો રહેલા છે, તેનાં નામ આ પ્રમાણે જાણવાં:૧. ઢક, ૨. કદંબ, ૩. કોટી (ક) નિવાસ, ૪. લૌહિત્ય અને ૫. તાલધ્વજ, આ શ્રી સિદ્ધગિરિ અવસર્પિણીના પહેલા આરામાં ૮૦ યોજન પ્રમાણુ, ખીજા આરામાં ૭૦ યોજન પ્રમાણુ, ત્રીજા આરામાં ૬૦ યોજન પ્રમણ, ચોથા આરામાં ૫૦ યોજન પ્રમાણુ હતા અને હાલ પાંચમા આરામાં ૧૨ યોજન પ્રમાણુ છે. તે પણ વિસ્તારમાં ઘટતો ઘટતો છઠ્ઠા આરામાં છ હાય પ્રમાણ રહેશે. યુગાદીશ પ્રભુ શ્રી આદિદેવના સમયમાં આ શ્રી સિદ્ધગિરિના મૂલના ભાગમાં ૫૦ યોજન પ્રમાણુ અને ઉપરના ભાગમાં શ પ્રમાણે હતા. અને આ ગિરિરાજ ૮ યોજન પ્રમાણ ઉંચા હતો. આવતી ચોવીશીમાં વિસ્તાર યોજન ૧. એમનું ખીતું નામ ઋષભસેન છે, તે શ્રી ભરતરાજના પહેલા પુત્ર અને શ્રી ઋષસસ્વામીના પહેલા ગણધર જાણવા. For Private And Personal Use Only
SR No.521532
Book TitleJain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy