SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા ચા ર સ પ્રતિષ્ઠા-(૧) કુંગ ગી ( મારવાડ )માં ફાગ | સુદી 10 ના દિવસે શ્રી ઋષમજિન પ્રાસાદની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ વખતે પૂ. 5. હિંમતવિજયજી આદિ ત્યાં પધાર્યા હતા (2) અમદાવાદ દેતીવાડાની પે.ળ માં વિદ્યાશ ળાના દેરાસરની પ્રતિષ્ઠા ફાગણ સુદી 10 કરવામાં આવી. આ વખતે પૂ. આ. મ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી અાદિ હાજર હતા. દીક્ષા-ચાણસ્મામાં પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજીએ બેડરૂવાળા શા. સેમચંદ્ર મનસુખરામને ફાગણ વદી 10 દીક્ષા આ 'પી દીક્ષિતનું નામ સુભદ્રવિજયજી રાખ્યું. કાળધર્મ-(૧) ધ્રાંગધ્રામાં તા. 31-3-38 ના દિવસે પૂ. મુ. શ્રી. મેહનવિજયજી કાળધર્મ પામ્યા. (2) અમદાવાદમાં ફાગણ વદી 13 ના દિવસે પૂ. 5' પુછપવિજયજીના શિષ્ય પૂ મુ શ્રી. પ્રકાશવિજયજી કાળધર્મ પામ્યા. (3) પનામાં તા. 2-3-38 ના રોજ પૂ. આ. મ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય પૂ. મુ. શ્રી. ૧૯લભવિજયજી કાળધર્મ પામ્યા. સમાન-જમ માહે મે જામનગરના સંધપતિઓને રૂ. એક હજારના ચાંદલો કર્યો અને કિંમતી પાષાક આપી તેમનું રાજય તરફથી સમાન કર્યું'. મહુાવીરજયંતીની રજા-મહાવીરજયંતીના દિવસને જાહેર તહેવાર તરીકે ગણવા માટે જનાના ત્રણે ફીરકાના જૈન ગૃહસ્થ નું એક ડેપ્યુટેશન મુંબઇના વડા પ્રધાન ના. ખેરને મળ્યું હતું. ના. વડા પ્રધાને આ માટે આવતા વર્ષે યોગ્ય કરવાની ખાત્રી આપી છે. | રેડિયામાં ભાષણ-ગઈ ચત્ર સુદી 13 ની રાત્રે મહાવીર જયંતી અ'ગે દિગંબરે તરફથી મુંબઈ, કલકત્તા અને દીકહીથી રેડિયામાં ભાષણા ગાઠ સવામાં આવ્યાં હતાં. કાકરસનું અધિવેશન-અખિલ ભારતવષય જન વેતાંબર મૂર્તિપૂજક કાફરન્સનું આવતુ અધિવેશન ભાવનગર મુકામે ભર ના ભાવનગરના નિમંત્રણને સ્વીકાર કરવામાં આવ્યેા છે. જન ભોજનશાળા-જાત્રાળુઓની સગવડ માટે કદંબગિરિમાં જન ભેાજનશાળા કાયમ કરવામાં આવી છે. | જૈન આગમ મંદિર રોહીશાળાના પહાડ ઉપર જન આગમ મંદિરની સ્થાપના કરવાની વાટાઘાટો ચાલુ હોવાના સમાચાર મળ્યા છે. સમાધાન-જોધપુર રાજયમાં જન મુનિરાજોની જે કનડગત થતી હતી તે અંગે પૂ. મુ. શ્રી. પુણ્યવિમળ એ ઉપવાસ આકર્યા પછી તેનું યોગ્ય સમાધાન થયુ છે. - સખાવત–શેડ માણેકલાલ પ્રેમચંદે ક્ષયની હોસ્પીટલ માટે રૂા. દેઢ લાખની સખાવત કરી છે. સવ ધર્મ પરષિદ-અ. હિ સ. ધ. 5 તા. 19-20-27 એપ્રીલે ઈંસારમાં મળશે. જૈન પાઠશાળા-શિવગંજમાં મુનિરાજોના અભ્યાસ માટે શ્રી. આત્માનંદ જૈન પાઠશાળાની સ્થાપના થઈ છે શખેશ્વ૨માં આગ—ચત્ર સુદી પાંચમે સ’ખેશ્વરમાં ઉજમણાના મંડપમાં એકાએક આગ થઈ હતી. પરિણામે છોડ તથા પુરતકેનો નાશ થયો છે. - સાહિત્ય પ્રચારક સમિતિ-આગરામાં સ્થાનનવાસી મુનિશ્રી રત્નચંદ્રજી (શતાવધાની ) ના પ્રયાસથી અખિલ ભારતીય જૈન સાહિત્ય પ્રચારક સમિતિની સ્થાપના કરવામાં આવી છે. - સ્વી કા 2 સસ્તોત્રમંજરી-કર્તા-મુનિમહારાજ શ્રી વાચ:પતિt૧ ૧છે. પ્રકાશક શ્રી જૈનગ્રંથ પ્રકાશક સમા. પાંજરાપોળ. અમદાવાદ For Private And Personal use only
SR No.521531
Book TitleJain Satyaprakash 1938 04 SrNo 33
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy