________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩૦
શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
આ નગરીમાં સનકુમારચક્ર, મહાપદ્મચકી,૧૧ સુભૂમચક્રી૧૨ અને દષ્ટિ હવે તેણે શ્રી મુનિસુવ્રતસ્વામીજીના શિષ્ય શ્રીવતાચાર્ય સાથે વાદવિવાદ કર્યો અને તેમાં નમુચિ હાર્યો આથી નમુ અને બહુ જ ગુસ્સો ચઢયો અને હાથમાં તલવાર લઇ આચાર્ય મહારાજને મારવા ઉપડે પરંતુ રસ્તામાં જ પગ પકડાઈ ગયા. બીજે દિવસે રાજાને આ સમાચાર મળ્યા. રાજાએ તેને આવા અકર્ય બદલ દેશ બહાર કાઢી મુકો.
નમુચિ ત્યાંથી નીકળી હસ્તિનાપુરના યુવરાજ મહાપદ્મનો સેવા કરવા લાગે. તેના એક કાર્યથી ખુશ થઈ મહાપદ્મ તેને યથેચ્છ કરવાનું વરદાન આપ્યું. બાદમાં પાત્તર રાજાએ અને વિઘણકુમારે દીક્ષા લીધી. પદ્માનર રાજા આત્મકલ્યાગુ સાધી મેસે પધાર્યા અને શ્રીવિષ્ણુકુમાર તપના અચિજ્યપ્રકા થી મહાલબ્ધિસંપન્ન થયા.
આ અવસરમાં શ્રી સુત્રતાચાર્ય વિહાર કરતા કરતા હસ્તિનાપુરીમાં પધાર્યા. નમુચિએ. રાજા મહાપદ્મચક્રવર્તિ પાસેથી વરદાન અનુસાર રાજની માંગણી કરી. નમુચિએ આચાર્યાદિને નમાવવા યજ્ઞ આરંભ્ય. બધા તેને નમસ્કાર કરવા ગયા. જૈનાચાર્ય ન ગયા. આ છિદ્ર પકડી જૈનાચાર્યને બોલાવ્યા. જૈનાચાર્યે તેને સાધુધ એ સમજાવ્યું પણ નમુચિ ન માન્ય અને હુકમ કર્યો કે સાત દિવસમાં મારું રાજ છોડી ચાલ્યા જાઓ, નહિ તે શિરછેદ કરીશ. આચાર્ય મહારાજે ઘણું સમજાવ્યા છતાં નમુચિએ પિતાની જીદ્દ ન છોડી અને એક લબ્ધિસંપન્ન મુનિને મેરૂ પર્વત ઉપર ધ્યાન કરતા મહર્ષિ વિષ્ણકુમારને બોલાવવા મેલ્યા. વિષ્ણકુમાર શ્રમણુસંધ ઉપર આફત જાણી, બેલાવવા આવેલા મુનિને સાથે લઈ, હસ્તિનાપુર આવ્યા. ગુરૂમહારાજની આજ્ઞાનુસાર રાજભામાં જઈ નમુચિને સમજાવવા માંડશે. પરંતુ જયાં “વિનાશકાલે વિપરીત બુદ્ધિ” થઈ હોય ત્યાં શું થાય ? નમુચિએ કહ્યું: પાંચ દિવસમાં બધા સાધુઓ મારું રાજ્ય નાડી ચાલ્યા જાય નહિ તો તેમને શિરચ્છેદ કરીશ. શ્રી વિષ્ણકુમાને કહ્યું કે માત્ર આપને રહેવા પુરતી ત્રણ ડગલાં જમીન આપને આપું છું. શ્રી વિષ્ણુકુમારે કહ્યું મહાનુભાવ ચક્રવર્તિના રાજ્યનો વિસ્તાર તું જોઈ લે, પછી પાંચ દિવસમાં કેવી રીતે તારા રાજની સરહદ છોડી શકે ? નમુચિએ કહ્યું હું બીજું કાંઈ ન જાણુ. પાંચ દિવસમાં જે (જનાચાર્ય ) મારા રાજપમાં હશે તેમને હું શિરચ્છેદ કરી. શ્રી વિષ્ણુકુમાર મહર્ષિ નમુચિની દેષભાવના-દુષ્ટવૃત્તિ સમજી ગયા. અને શ્રી વિષ્ણુકુમાર મુનિએ વૈક્રીયલધિથી એક લાખ જનનું શરીર બનાવ્યું, એક પગલાથી ભરતક્ષેત્ર માપ્યું; બીજું પગલું પૂર્વાપર સમુદ્ર ઉપર મુક્યું; અને ત્રીજું પગલું નમુચિ મા મસ્તક ઉપર મૂકી સિંહાસનથી નીચે પડી ધરતીમાં પિસાડી દીધો. નમુચિ મરીને નરકમાં ગયે. દેવતાઓએ આવી મધુર સંગીતથી મુનિ મહાત્મને કેધ શાંત કરાવ્યો. પછી શરીર સંકોચી ગુરૂ પાસે જઈ પ્રાયશ્ચિત લઈ, આલોચના કરી અને જપ, તપ કરી શુદ્ધ સંયમપાલી મેલે પધાર્યા.
આવી રીતે આ નગરીમાં આ પ્રસંગ બને છે. તેમાં શ્રી વિષ્ણુકુમાર મહર્ષિ અને મહાપદ્મ નામના નવમા ચક્રવર્તિ અહીં થયા છે. તેમને સમય વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીજીના સમયનો છે. વિશેષ જાણવા ઈચ્છનાર મહાનુભાવે ત્રિ શ. પુ. ચરિત્ર જોવું. | ૧૦ શ્રી પંદરમા તીર્થકર અને શ્રીસેલમા તીર્થંકરની વચમાં સનતકુમાર નામના ચોથા ચક્રવર્તિ થયા છે. તે પણ આ નગરમાં જ થયા છે.
For Private And Personal Use Only