________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
દૂર રહેલા કઈ મેટા નગરમાં જવાની ઇચ્છાથી ત્રણ માણસે પોતાના ગામથી સાથે નીકલ્યા. ચાલતાં ચાલતાં તેઓ ચોરોના સ્થાનવાળી ભયંકર અટવીમાં આવી પહોંચ્યા. ત્યાં આવતાં તે ત્રણે જણાએ બે ચોરને જોયા. તેથી ત્રણમાંને એક બીકણુ માણસ ભય પામી પાઠો ભાગી ગયો. બીજા માણસને ચેરેએ પકડ્યા. અને ત્રીજો માણસ બલવાન હોવાથી ચેરેને હરાવી, અટવીને પાર પામી ઈષ્ટ નગરે પહોંચી ગયે. આ દૃષ્ટાંતને ચાલુ પ્રસંગમાં આ પ્રમાણે ઘટાવવું જોઈએઃ- ત્રણ માણસે જેવા સંસારિ છો જાણવા. અટવી જેવો સંસાર જાણ. અને તેના લાંબા રસ્તાના જેવી કર્મોની ઘણી લાંબી સ્થિતિઓ જાગવી. અટવીમાં જેમ ચેરેને રહેવાનું ભયંકર સ્થાન હતું તેમ અહીં સંસારમાં ગ્રંથિસ્થાન જાણવું. બે ચારેની જેવા રાગ અને દ્વેષ જાણવા, કે જેઓ આત્માના જ્ઞાનાદિ વાસ્તવિક ધનતે ચરે છે. ચે રોથી ભય પામી પાછો વળેલા માણસની જેવા-ગ્રંથિદેશમાં અવી, ખર જ પરિણામ જામવાથી પાછા ફરી ઉત્કૃષ્ટ (મેટી, લાંબી ) સ્થિતિના બાંધનારા છે સમજવા. ચેરના પંજામાં આવેલા માણસની જેવાગ્રંથિ ભેદવાના કામમાં રાગાદિથી ત્રાસ પામેલા એવા ગ્રંથિની પાસે રહેલા અવસ્થિત પરિણામવાલા છો જાણવા. આવા પ્રકારના જેવો વિશિષ્ટ પરિમાદિ સાધન વિનાના હેવાથી ગ્રંથિને ભેદી શકતા નથી. તેમજ અવસ્થિત (મધ્યમ) પરિણમવ લા હોવાથી (એટલે કે ચઢતા કે પડતા પરિણામવાળા નહીં હોવાથી) પાછો પણ વિલેતા નથી. તથા ઈષ્ટ નગરે પહોંચેલા પરાક્રમી માણસના જેવા–અપૂવકરણ કરીને રાગદેવનું જોર ઘટાડી સમ્યગ્દર્શનરૂ૫ ઉત્તમ ગુણને પ્રકટ કરનારા છે જાણવા. આ કરણુમાં વતતા અનેક જીવેની અપેક્ષાએ દરેક સમયે અસંખ્યાતા કાકાશના પ્રદેશરાશિની જેટલાં અધ્યવસાય સ્થાન પ્રાપ્ત થાય છે. તથા પૂર્વપૂર્વ સમયની અધ્યવસાય વિશુદ્ધિથી આગળ આગળના સમયની અનતગુણ વિશુદ્ધિ હોય છે. આ બીના યથાર્થ સમજવા માટે શ્રીકમ પ્રકૃતિની ટીકામાં બે પુરૂષોની ઘટના જણાવી છે, જે ત્યાંથી જાણી લેવી. આ પ્રથમ કરણમાં વિશિષ્ટ અથવસાના અભાવે તેવા પરિણામ નહિ હોવાથી) સ્થિતિઘાત વગેરે પાંચ વાનાં પ્રવર્તતાં નથી. તેમજ આ કરમાં વત નારી તમામ છે દિસ્થાનક રસવાળા અશુભ કર્મોને અને ચાર હાણિયા રસવાળા શુભ કર્મોને બાંધે છે. તથા સ્થિતિબંધ પણ પૂવે સમયની અપેક્ષાએ પપમના અસંખ્યાતમા ભાગે કરી ઓછો ઓછો (સ્થિતિ) બંધ આગળ આગળના સમયમાં કરે છે. એ પ્રમાણે ભવ્ય જીવો પ્રથમ કરણે કરીને ગ્રંથિસ્થાનની નજીકમાં કેવી રીતે આવે ?–આ પ્રશ્નને ખુલાસો કુંકા માં સમજાવ્યું.
૨-અપૂર્વકરણ –જે અધ્યવસાયેના પ્રતાપે. પહેલાં નહિ કરેલાં એવા (૧) સ્થિતિ ઘાત, (૨) રસઘાત, (૩) ગુણશ્રેણિ અને (૪) અભિનવ સ્થિતિબંધ; આ ચાર કાર્યો થઈ શકે, તેવા નવા અધ્યવસાયેનું નામ અપૂર્વકરણ કહેવાય. સકલ સંસારિજીવોને, દુષ્કર્મોથી પેદા થયેલા, કાર અને મજબૂત તેમજ લાંબા કાળની ઉગેલ ગુપ્ત (ને દેખાય એવી ) વાંસની ગાંઠ જેવા, દુઃખે કરી ભેદી (દૂર કરી) શકાય એવા અને પહેલાં નહિ ભેદાએલા ચીકણાં રાગદેષના જે અધ્યવસાયે પ્રકટે છે તેનું નામ ગ્રંથિ કહેવાય. આ ગ્રંથિને
૧. અપૂર્વ=નવા, કરણ અધ્યવસાય વર્તે છે જેમાં તે અપૂર્વકરણ કહેવાય. ૨ જુઓ સાક્ષ પાઠ:–દિત્તિ કુટુ -વ૮ થrઢ૮હિa .
जीवस्स कम्मजणिओ-घणरागदोसपरिणामो ॥१॥
–વિશે મળે છે કાર્ય કરાય જ !
For Private And Personal Use Only