________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म
२-31
ઉવસગ્ગહર તેગ
इअ संथुओ महायस! भत्तिब्भरनिब्भरणहियएण । ता देव ! दिज्ज बोहिं भवे भवे पास! जिणचंद ॥१३॥ तुह नामसुद्धमंतं सम्म जो जवइ सुद्धभावेण । मो अयरामर ठाणं पावइ न य दोग्गइ दुक्ख ॥ १४ ॥ ॐ पंडुभगंदरदाहं कासं सासं च सलमाईणि । पासपहुपभावेण नासंति सयलरोगाई ॥ १५ ॥ ॐ विसहर दावानल साइणि वेयाल मारि आयंका। सिरिनीलकंठपासस्स समरणमित्तेण नासंति ॥ १६ ॥ पन्नासं गोपीडां कूरग्गहदसणं भयं काये । आवि न हुंति एए तहवि तिसंझं गुणिज्जासु ॥ १७ ॥ पि(पी)उतभगंदरखाससाससूलतह (निव्वा)ह । श्री (सिरि) सामलपासमहंत नाम पऊर पऊलेण ॥ १८ ॥ ॐ ह्री श्री पासधरणसंजुत्त विसहरविज्ज जवेइ सुद्धमणेणं । पावेइ इच्छियसुहं ॐ ह्रीं श्री म्यूँ स्वाहा ॥ १९ ॥ रोगजलजलणविसहरचोरारिमइंदगयरणभयाई ।
पास जिणनामसंकित्तणेण पसमंति सव्वाई ॥ २० ॥ ઉપર્યુકત વીસ ગાથામાં પ્રચલિત પાંચ ગાથાઓ પૈકીની ૧, ૨ અને ૩જી ગાથા શરૂઆતની ત્રણ ગાથા તરીકે, ૪થી ગાથા ૧૧મી ગાથા તરીકે અને પમી ગાય ૧૩મી ગાર તરીકે જોવામાં આવે છે. બાકીની વધારાની પંદર ગાથાઓ પૈકીની ૨૮મી ગાથા “ભયહર(નમિણ)તેત્રની ગાથ છે અને બાકીની ચદદ ગાયાઓ ક્ષેપક છે જે ઘણું કરીને સત્તરમા સૈકાના છેલ માં છેલ્લા ટીકાકાર શ્રીસિદ્ધિચંદ્ર ગણના સમય પછી ક્ષેપક કરવામાં આવેલી હોય એમ લાગે છે, કારણકે આગળ ઉપર તેના ટીકાકારોના ઉ૯ ખેમાં આ ણે જોઇશું કે “ ઉવસગ્રહર તેત્રની સાત ગાથાઓથી વધારે ગાથાએ. ઉલ્લેખ કોઈ પણ ટીકાકારે કર્યો જણાતું નથી.
પ્રમ હું જે દંતકથાને ઉલ્લેખ કરી ગમે તે દંતકથા મૂળ સોળમા સૈકામાં થએલા શ્રીજિનસૂરમૂ નિએ રચેલી ‘યંકર નૃપથારના ઉલ્લેખ પરથી ઉપસ્થિત થઈ હશે એમ મારું માનવું છે. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફડના થાંક ૮૦ તરીકે પ્રસિદ્ધ
એલ “પ્રિયંકર નૃપકા'પૃષ્ઠ ૮૨ પર આ રીતેત્રની પહેલાં છઠ્ઠી ગાથા હતી, જે ધરણેની વિનંતિથી શ્રીભદ્રબાહુસ્વામીએ ભંડારી દીધી હતી તે પ્રમાણે ઉલ્લેખ કરેલો छो नीये प्रमाणे :
'पाक् स्तवे षष्ठी गाथाऽभूत् । तत्स्मरणेन तत्क्षणात् धरणेन्द्रः प्रत्यक्ष एवागत्य कष्टं निवारितवान् । ततस्तेन धरणेन्द्रेण श्रीपूज्याग्रे प्रोक्तम्-पुनः पुनरागमनेनाहं स्थाने स्थातुं न शक्तोऽस्मि । इति (तः १) तेन षष्ठी गाथा कोशे स्थाप्या ।'
For Private And Personal Use Only