________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
મુક્તાશ્રુતિ મુદ્રાએ જાતિ ચેઈઆઈ, જાત કે વિ સાહ અને જય વીયરાય કહેવા, તેમાં લલાટે હાથ રાખીને તે ન ‘આમવમખંડા' પર્યંત ‘જય વીયરાય' કહેવાના છે એવા જે ઉલ્લેખ “પંચ પ્રતિક્રમણાદિ સૂત્રાણી 'ના ૫૩૯મા પૃષ્ઠમાં છે તેને તથા ૫૪મા પૃષ્ઠમાં “ પાછળની ગાથા ક્ષેપક છે "૪ એ ઉલ્લેખને તેમજ ઉપર જણાવેલાં ખીજા કારાને ધ્યાનમાં લેતાં પ્રાથનાસ્ત્રનું મૂળ એ ગાથા પૂરતુ જ જણાય છે. આથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો આ પ્રમાણે બાકીના ભાગ પ્રક્ષિપ્ત જ હોય તે। કોણે, ક્યારે અને કૅમ એ દાખલ કર્યો? ઉપર્યુક્ત ૭૯૦ ક્રમાંકવાળી પ્રતિમાં “વઙ્ગિદૂ વાળી ત્રીજી ગાથા છે. આ કૃતિ આધુનિક જણાતી નથી. સેા વર્ષે જેટલી તેા એ પ્રાચીન હરો જ એમ લાગે છે, પરંતુ એમાં પણ અત્યારે પ્રચલિત પચાથી ગાથા તેમજ શ્વસંસ્કૃત પદ્ય નથી. એટલે એ એ ક્યારથી અસ્તિત્વમાં આવ્યાં તે જાણવુ બાકી રહે છે.
""
શ્રી. શાન્તિસુકૃિત ચેઈયવદન મહામાસમાં અત્યારે પ્રતિત જયવીયરાયની ચાર ગાથા ૮૪૬થી ૮૪૯મી ગાથરૂપ નજરે પડે છે. પરંતુ એમાં યુવવચવાળી સેથી ગાયા પડેલી આપેલી છે અને એના પછી ‘ગા’ શબ્દના ઉલ્લેખ પૂર્વક અત્યારે ખેાક્ષાતી પ્રાથમિક ત્રણ ગાયા આપેલ છે. આ પ્રમાણેની ચાર ગાથા આપવા પૂર્વે તેમણે નીચે મુજબની ગાથા આપી છેઃ–
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"चीवंद कयकिश्चो पमोयरोमंचचश्चियसरीरो । सक्कथपण वंदिय अहिमयफलपत्थणं कुणइ ॥ ८४५ ॥ વિશેષમાં જયવીયરાયની પ્રાથમિક ત્રણ ગાયા આપ્યા પછી શ્રી. શાન્તિસુરી નીચે મુજબ નિર્દેશ કરે છેઃ
"पपसिं एगयरं पणिहाणं नियमओ य कायव्वं । पणिहाणता नम्हा संपुन्ना वंदना भणिया ॥ ८५० ॥
આ સબંધમાં શ્રી. આત્માનંદ–જૈન-પુસ્તક-પ્રચાર મણ્ડલ આગગ તરફથી પ્રકાશિત અને ૫. સુખલાલજીકૃત હિંદી અનુવાદ અને ટિપ્પણી સહિત “પંચપ્રતિક્રમણ્”ના ૩૯મા પૃષ્ઠમાં નીચે મુજબ ટિપ્પણી છેઃ—
"चैत्यवंदन के अन्त में संक्षेप और विस्तार इस तरह दो प्रकार से प्रार्थना की जा सकती है । संक्षेप में प्रार्थना करनी हो तो दुक्खखओ कम्मतओ" यह एक ही गाथा पढनी चाहिये और विस्तार से करनी हो तो "जयवीयराथ” आदि तीन गाथाएं । यह बात श्री वादि- वेताल शान्तिसूरी ने अपने चैत्यवंदन महाभाष्य में लिखी है । किन्तु इससे પહેલી આર્દત્ત પ્રસિદ્ધ *ચેક
૪.
૩. ‘શ્રી જૈન શ્રેયસ્કર મંડળ ” (મ્હેસાણા) તરફથી પ્રસિદ્ધ થયેલી “ શ્રી જૈન આત્માનંદ સભા તરફથી વિ. સ. ૧૯૮૨ માં “ શ્રી, પંચ પ્રતિક્રમણુ સૂત્ર ” ૪૩ મા પૃષ્ઠના ટિપ્પષ્ણુમાં “ આ સૂત્ર પ્રાઈના રૂપ છે. પાછળની ગાથા ક્ષેપક છે” એવા ઉલ્લેખ છે.
૫-૬. આ એ વિષે "Übersicht über die Avasyaka Literature
ના ખીજા પૃષ્ઠમાં થોડાક ઊહાપોહ છે.
For Private And Personal Use Only