________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ
શ્રી જૈન સત્ય પ્રકાશ
૧૮૯
66
બેઠા હતા. તરંગવતીને પત્ર તેણે રડતાં રડતાં લીધા, પત્ર જોઈને પદ્મદેવે પેાતાની ફેાડી સ્થિતિ વર્ણવી બતાવીઃ પણ મેં તેા આપવાત કરવાને નિશ્ચય કર્યો હતા, કારણ કે તરંગવતીને મળવાની બધી આશાએ પડીભાંગી હતી. દિવસે મારી આપદ્યાતની યાજના કરતાં કોઈ મતે અટકાવે એ બીકથી રાત્રે બધાં ઊંઘી જાય ત્યારપછી આપધાત કરવાના સંકલ્પ કર્યા હતા.” તે આવેશમાં આવી તર’ગવતીને સમેાધી ખેલવા લાગ્યા : “ જેના મરતાં તું સતી થઈ અને જેને તેં આટલા માંધે મૂલે ખરીદી લીધેા છે તે તે તારા દાસ થવાનું સ્વીકારે છે,” આ પમાણે પદ્મદેવની સ્થિતિ નિહાળી, પ્રત્યુત્તર લ સખી તરગવતી પાસે આવી અને તરંગવતીને પદ્મદેવની સ્થિતિનું વર્ણન કહી સંભળાવ્યું અને પત્ર આપ્યા. પત્રમાં પદ્મદેવે પોતાની વિળ દશા સચોટ રીતે વવી હતી. એ પત્ર વાંચી તરંગવતીએ કંઈક નિરાશા અનુભવી, તેના વ્હેમી મનમાં શંકા થઈ કે દૂર ખેઠાં સ્નેહ ઠંડા પડી જાય છે. આથી આ માટે કંઈક પગલું ભરવાના વિચાર તેને થઈ આવ્યા, પરંતુ ચતુર સખીએ તેને સચોટ ઉત્તર આપ્યા કે “ ઉતાવળ કરવામાં, વગર વિચારે, સાચાં સાધન વિના, કાંઈ કામ કાઈ ઉપાડે તેા એ સફળ થાય તા પણ પરિણામ કડવું આવે છે.” આમ કહી ભાવિ જે થવાનું હતું તેનું અવ્યક્ત સૂચન સખીએ કર્યું'.
આમ છતાં રાત્રિના તરંગવતીની પતિને મળવાની આતુરતા અસહ્ય બની ગઈ. તેણે પેાતાની સખાતે પદ્મદેવને ત્યાં પેાતાને લઈ જવાને આગ્રહભરી વિનવણી કરી. આવી રીતે પતિના ઘેર જતાં તેને અનેક પ્રકારના વિચાર આવ્યા. આમાં તેને પેાતાના મનની નબળાઇ જેવું લાગ્યું. તેનું હૃદય કાંપતું હતું; છતાં તે લાચાર હતી. એટલે છેવટે ન છૂટકે સખી તેને પદ્મદેવના મહેલે લઈ ગઈ. ત્યાં જઈને પદ્મદેવને જોતાં જ તેના હુના પારાવારમાં ભરતી ચડવા લાગી. બંને જણા ખૂબ આન'–સ્નેહ–થી મળ્યાં અને છેવટે પેાતાનું દંપતીજીવન સુખભર્યું બનાવવા ખીજે કાઈ સ્થળે નાસી જવાના સૌંકલ્પ કર્યાં.
કારણકે સદાય આવતાં અને
પદ્મદેવે પેાતાનું ખુબ કમતી ઝવેરાત પોતાની સાથે લીધું અને બંને જણાં સાથે ગંગા કિનારે આવી પહેાંચ્યા, અને હેાડીમાં બેસી આગળ વધવા લાગ્યા. ( પદ્મદેવ વહાણવટીઓ ધધા સારી રીતે જાણતા હતા, પરદેશની સફરે જવું પડતું. તેમાં અનેકવાર વિષ્રો હુંકારવાનું સારી રીતે શીખી લીધું હતું ) રસ્તામાં બંનેને ઘણાં કાઈ પણ અપશુકનને ગણકાર્યા સિવાય તેઓ આગળ વધવા લાગ્યાં. અંતે જણાએ રસ્તામાં જ ગાંધર્વ લગ્ન કરી લીધાં હતાં, બંને જણાં હાડીમાં બેસી ઉંચે આભ અને નીચે પાણીમાં ચાલતાં, મેાજાએ જોતાં, તારાનેા ઝગઝગાટ જોતાં, ડોકીયું કરતાં તારાઓના પ્રતિબિંબ નદીમાં વ્હેતાં, આનંદ લૂટતાં બીજે દિવસે ખીજે કાંઠે પહેાંચ્યા. પર ંતુ ત્યાં તે સુખને બદલે અચાનક દુઃખ જ તેમના માટે તૈયાર હતું. તેએ ચાંચીઆના હાથે લુંટાયા, નર્કાગારથી પણ અધિક દુ:ખ સહન કરવું પડતું. માથે તમે વર્ષવા લાગ્યા. સામે દુઃખના ડુંગરા સિવાય કશું નજરે ન દેખાયું. છતાં તરંગવતીના પતિ-પ્રેમ સૂર્યના પ્રકાશની
For Private And Personal Use Only
તેને વહાણમાં બેસી તેથી એણે વહાણ અપશુકન થયાં, છતાં