________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઠ
શ્રી જૈન સત્ય પ્રકાશ તે એવી રીતે સૂત્ર અને અર્થના પાઠને ઉથલાવવાનું કામ કર્યા છતાં, પરિષહાની એકંદર સંખ્યા બાવીસની હતી તેથી તે બાવીસમાંથી અગિયાર નહેાય એમ કહેવાથી પણ છેવટે અગિયારના અગિયાર જ રહ્યા. સામાન્ય બાલકે પણ સમજી શકે કે બાવીસમાંથી અગિયાર જાય એટલે શેષ અગિયાર જ બચે. એટલે દિમાબાએ નકારને અધ્યાહાર કર્યો અને અગિયાર પરિષહે જિનેશ્વરમાં ન હોય એવો અર્થ કર્યો તે પણ તે અગિયાર તે જિનેશ્વર ભગવાનમાં અર્થપત્તિથી રહ્યા જ. તત્ત્વાર્થ સૂત્ર ફેરવવા માટે તેમને પ્રયત્ન:
કદાચ કહેવામાં આવે કે શ્વેતામ્બર જિનેશ્વરમાં અગિયાર પરિષહે. માને છે તેના નિષેધને માટે ઉમાસ્વાતિ મહારાજે આ સૂત્ર કહેલું છે તે આ કથન પણ દિગમ્બરેને કઈ પણ રીતે ઈષ્ટ નથી, કારણ કે દિગમ્બર જુનામાં જુના ગ્રન્થ તરીકે આ તવાર્થ સૂત્રને માને છે અને જે તે તત્ત્વાર્થ સૂત્ર કરતાં પણ પહેલાં જે શ્વેતામ્બરોને મત હોય તે તે વચનથી દિગમ્બરોનું કૃત્રિમપણું આપોઆપ સિદ્ધ થઈ જાય એટલે દિગમ્બરોના કલ્પિતપણાની સાબીતી કરવા માટે નવા પ્રમાણેની જરૂરત રહે નહી, કેમકે પોતાના વચનથી જ પિતાનું કૃત્રિમપણું સાબીત થાય છે. વળી ક્ષુધા અને તૃષાને દિગમ્બરો પણ જ્ઞાનાવરણીય, દશનાવરણીય કે અન્તરાયના ઉદયથી તે થયેલા માનતા જ નથી. પણ મોહનીયના ઉદયની સાથે રહેવાવાળા માને છે. તો પછી છદ્મસ્થ વીતરાગને મેહની કર્મને સર્વથા ઉપશમ કે ક્ષય હોય છે, પરંતુ અંશે પણ ઉદય હેતું નથી તે છદ્મસ્થ વીતરાગને સૂત્રકારે ચંદ પરિષહ, કહ્યા તેમાં સુધા અને તૃષા બને આવી જશે તે માટે દિગમ્બરો શું કરશે ? કહેવું પડશે કે gવારા નેિ એ સૂત્રમાં ન પકડાયા તે પણ ‘ઘૂમપરાય છwદથવીતરાગતુર્વા એ સૂત્રમાં તે એવા પકડાયા કે દિગમ્બરેને છુટવાને રસ્તે જ નથી.
ક્ષુધા અને તૃષાનું નિમિત્ત શું ?
વલી જે સુધા અને તૃષા મોહને અંગે સહચતિ હેત તે સૂક્ષમ સંપરાય અને છઘસ્થ વીતરાગની અંદર પરિષહોની સંખ્યાને ફરક જ પડત, કેમકે સંપાયમાં અંશ પણ કષાય છે અને તેથી ત્યાં દિગમ્બરોના હિસાબે કદાચ ક્ષુધા-તૃષા રહી શકત પણ છઘસ્થ વીતરાગમાં તે, મેહના ઉદયની સાથે જ રહેવાવાળી સુધા, તૃષા છે એવી માન્યતા દિગમ્બરની હવાથી છદ્મસ્થ વિતરાગપણની વખત તે તે ક્ષુધા તૃષા રહી શકત જ નહી. અને તેથી
For Private And Personal Use Only