________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
શ્રી જૈન સત્ય પ્રકાશ
વૈશાખ
યશાવીરે પોતે પેાતાની માતુશ્રી ઉદયશ્રી ' ના કલ્યાણ માટે ‘માડી ગામમાં કરાવેલા જિન મંદિરમાં પધરાવવા માટે, શ્રી શાંતિનાથ ભગવાનની સપરિકર મૂર્તિ ૩૦ કરાવી. ॥ ૧ ॥ તેની ‘ માદડી’ ગામમાં શ્રી શાંતિસૂરિજીએ વિ. સ. સુદિ ૧૩ ને બુધવારે પ્રતિષ્ઠા કરી છે. ॥ ૨॥
.
૧૨૮૮ ના જેઠ
સં. ૧૨૮૮ ના જેઠ સુદ ૧૩ ને બુધવાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
‘ ગુડા 'ની અગીચીના દેરાસરમાં પધરાવવામાં આવી છે. તેમાંની એ ઉભી મૂત્તિએ ( કાઉસ્સગ્ગીયા )માંની એકપરને લેખ અહીં' લેખાંક ૪૧ માં પ્રગટ કરવામાં આવ્યા છે. * ૩૭ ગુડા થી એ માઈલ દૂર ‘ દયાળપુરા ગામના ઝાંપામાં આવેલ ‘ માદડી ’ ગામના તાબાના એક અરટ (રેંટ )ના ખેતરના એક ખુણામાં શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્ત્તિનું ખંડિત ધડ પડયું છે. તેની બેઠકપર લેખ નથી, પરંતુ હરણનું લંછન છે. એટલે મ`ત્રી ‘ યશેાવીરે ’ ભરાવેલી સપરિકર શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્ત્તિ કદાચ આ જ હોય અને જમીનમાંથી નિકળ્યા પછી આમ જ રખડતી રહેવાથી ખંડિત થઈ ગઈ હાય.
( પૃષ્ઠ ૫૩૮ થી ચાલુ ) શરૂ થઈ જાય તે વાતમાં કાઇથી ના પાડી શકાશે નહિ. જપ, તપ, ધ્યાન, ગુરૂવંદન, વૈયાવચ્ચ આદિ ક્રિયાઓમાં જેમ તે ધ્યાન આવી શકે છે, તેવી રીતે ક્ષમાના વિચારામાં તે ધ્યાન આવી શકે તેમાં નવાઈ શી ?
લેખકે તે અમુલખ ઋષિના લખાણમાં પણ જો મન દીધું હેાત અને શ્રૃતામ્બર આગમેાને ખાટી રીતે વગેાવવા અને પલ્લિવાલેાને ભડકાવવામાં તે લેખક મસ્ત ન અનેેલે હાત તે તે જ લેખમાં ‘òિવિત્ મ ોધ નહીં દિયા' આવું જોસદાર વાક્ય જે આખી કથાના સારરૂપ છે તે દેખ્યા વગર રહેત જ નહિ. તે ઉપરથી ક્ષમાના મુદ્દાને જો સમજત તે લેખકને સાચા એવા શ્વેતામ્બરાની નિદા કરવી ન પડત.
“ સભ્યાદકીય ટિપ્પણિયાં’’માંની ‘“ સચેત હેાજાએ’' શીષ ક નોંધ
સંપાદકીય ટીપ્પણીમાં શ્રીમાન્ મીરૃનલાલજીના નામની જે ટીકા કરવામાં આવી છે તે કેટલી બધી ખાટી છે તે હકીકત તે પત્ર (કે જેની નકલ ત્યાં જ આપવામાં આવી છે તે) વાંચવાથી સમજી શકાય તેમ છે. કેમકે તે પત્રમાં કેવળ પુસ્તકને મેકલતાં પુસ્તકને ઉપયોગ માત્ર જણાવેલા છે. દિગમ્બર પ્રતિમાઓને ખસેડવી કે શ્વેતામ્બર પ્રતિમાને લાવવી, અગર દિગમ્બર વસ્તુઓને ખસેડવી અને શ્વેતામ્બર વસ્તુએને લાવવી તે વાતની ગધ પણ નથી. એ બધા કરતાં તે ચંદનગાવતી સાથે જે સંબંધ જોડાએલેા છે તે તે લેખકની ચારી બુદ્ધિતે જ જાહેર કરી રહ્યો છે. પણ આવા લેખોથી કે આવી ફૂટ નીતિથી ધર્માંસ્થાના કે તીર્થી આપણાં કરી લેવાતાં નથી તેમ જ કાઈ પણુ ન્યાય સમજનારે એમાં કલ્યાણુને સમજે પણ નહિ.
For Private And Personal Use Only