________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬૩ ---
અક્ષય તૃતીયા
૫૪૧
""
જીવનના રાજ્યને ત્યાગ કરી સયમજીવનને આદર્યું છે, તે પ્રભુ - રાગદ્વેષ વગેરે અનેક અનના કારણભૂત ણિ આદિ પરિશ્રહને શી રીત લ્યે ? જાતિસ્મરણથી હું દાનવિધ જાણું છું, માટે તે પ્રમાણે કરી બતાવું, ” એમ વિચારી શ્રેયાંસકુમારે ગેાખમાંથી જ્યાં પ્રભુ ઉભા હતા ત્યાં આવીને ત્રણ પ્રદક્ષિણા દેઈ, એ હાથ જોડી, નમસ્કાર કરી, આગલ ઉભા રહી, ઉલ્લાસપૂર્વક આ પ્રમાણે વીનંતિ કરી કે ‘હે કૃપાસમુદ્ર, અઢાર કાડાકઘડી સાગરોપમ જેટલા કાલ સુધી વિચ્છેદ્ઘ પામેલ સાધુને નિર્દોષ આહાર લેવાને વિધિ પ્રકટ કરા, અને મારે ઘેર શેલડીના રસના જે ૧૦૮ વડાએ ભેટ આવેલા છે તે પ્રાસુક આહારને કૃપા કરી વ્હોરી ( ગ્રહણકરી ) મારા ભવસમુદ્રથી નિસ્તાર કરે ! આપનાં દર્શીનના પ્રભાવે જ મને પ્રગટ થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી હું સમજી શકું છું કે ~~ શીલ, તપ અને ભાવનાથી ચૂકેલ ભવ્ય જીવે દાનરૂપી પાટિયા વિના ભવસમુદ્ર ન જ તરી શકે. પરમ પુણ્યાયે ઉત્તમ ચિત્ત, વિત્ત અને પાત્રને મને સમાગમ થયા છે, માટે કૃપા કરી મારે હાથે દાન ગ્રહણ કરી મતે ભવસમુદ્રને પાર પમાડે. ” આ વન'તીનાં વચન સાંભળી ચતુર્ગાની પ્રભુએ ઇક્ષ્રસને નિર્દોષ જાણી બંને હાથ ભેગા કરી આગળ ધર્યા ત્યારે શ્રેયાંસે — આનંદનાં આંસુ લાવીને, રામરાય વિકસ્વર થઈ ને, “ આજે હું ધન્ય છું, કૃતા છું,” એમ બહુમાન અને અનુમેાદના ગતિ વચને ખેલવાપૂર્વક શૅલડીનેા રસ વ્હારાવ્યા. શ્રેયાંસે દાનના પાંચે દૂષણો દૂર કરી પાંચે ભૂષણો સાચવ્યાં હતાં. તે આ પ્રમાણે — अनादरा विलंबध, वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पंचामी, सदानं दूषयंत्यमी ॥ १ ॥ आनन्दाश्रूणि रामञ्चः, बहुमानं प्रियं वचः । किंचानुमोदना पात्र - दानभूषणपंचकम् ॥ २ ॥
ત્રણે કાલના તીર્થંકરાની માફક શ્રી ઋષભદેવ પણ કરપાત્રધ્ધિવંત લેાકેાત્તર પુરૂષ હતા તેથી પ્રભુએ ૧૦૮ ઘડાપ્રમાણ રસ વ્હાર્યા છતાં લબ્ધિના પ્રભાવે એક બિંદુ પણ નીચે ન પડયૂં. દાન-મહિમા પણ જુએ ! લેનાર – પ્રભુના હાથ નીચે, અને દેનાર — ભવ્યના હાથ ઉપર આવે. દાન એ ગ્રાહક, દાયક અને અનુમાદક ( એ ત્રણે )ને તારનાર હોવાથી ચાર પ્રકારના ધર્મમાં દાનને પ્રથમ કહેલ છે. રત્નપાત્ર સમા પ્રભુને દાન દેતાં શ્રેયાંસકુમારના હતા પાર ન રહ્યો.
આ પ્રસંગે દેવા પણ ભક્તિને પ્રસંગ સાચવવા રૂપ વિવેકને ભૂલતા નથી. તેએ પંચ દિવ્ય પ્રગટ કરે છે, તે આ પ્રમાણે ૧ અહાદાન ! અહેાદાન ! એવી ઉદ્ઘોષણા કરે છે, ૨ દુંદુભિ વગાડે છે, ક તીથંકર પ્રભુના પ્રથમ પારણે સાડાબાર લાખ કરોડ અને તે પછીના પારણાએામાં સાડાબાર લાખ સાનૈયા રત્નની વૃષ્ટિ થાય છે, એ નિયમ પ્રમાણે તિતૃ ભગદેવાએ ૧૨૫ કરોડ સેાનૈયા રત્નની વૃષ્ટિ કરી. ૪ દેવાએ દેવતાઈ વાજિંત્રો વગાડયાં. દેવા એકઠા થયા અને વસ્ત્ર, સુગધીજલ, પુષ્પાદિની વૃષ્ટિ કરી. શ્રેયાંસનું ઘર સુવર્ણાદિથી ભરાઈ ગયું, અને ત્રણે ભુવનમાં ધાન્યાદિની નિષ્પત્તિ થઈ. પ્રભુને હાથ રસથી ભરાયા અને ત્રણે ભુવનમાં શ્રેયાંસને યશ ફેલાયે।. શ્રેયાંસ કુમારી નિરૂપમ સુખના ભાજત બન્યા, કશું પણ છે કે
૧ શાસ્ત્રમાં-રત્નપાત્ર સમાન તીયકર અને સાભિલાષ હાવાથી મુનિવરીને સુવર્ણપાત્ર સમાનતથા શ્રાવકોને રૂપ્યપાત્ર સમાન કથા છે.
For Private And Personal Use Only