________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
૪૭૭
દિગંબરની ઉત્પત્તિ પણ સમજી શકશે કે તરવાર્થસૂત્રના કર્તા ભગવાન ઉમાસ્વાતિ વાચક દિગમ્બર આમ્નાયમાં નહોતા, પરંતુ કેવળ શ્વેતામ્બર રાંપ્રદાયના હતા, તેથી કેવલિમાં પણ સુધા- તૃષા આદિ પરીષહ ગણાવ્યા અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ માટે નાશ કરવા લાયક દેશમાં મોહનીય આદિ ગણાવ્યાં, પણ સુધાદિ ગણાવ્યાં નહિ.) જો કે શ્વેતામ્બરેએ અઢાર દેને અભાવ તીર્થક
માં હોય એમ માન્યું છે પણ તે અઢાર દે માંથી એક પણ દેષ ઘાતી કર્મ કે જે કેવલજ્ઞાન પામતાં સર્વથા ક્ષય પામે છે તેના પ્રભાવ સિવાયને છે જ નહિ, અર્થાત્ તારે એ માનેલા અઢારે દે કેવલજ્ઞાનને રોકનાર ઘાતિ કર્મના જ વિકારે છે અને તેથી કેવલજ્ઞાન થતાં તે દેષને અભાવ થયો હોય તે સહેજે માની શકાય તેવો છે. મતિ, શ્રત, અવધિ કે મન:પર્યાય, એ ચાર ક્ષાપશમિક જ્ઞાનેમાંથી કેઈ પણ જ્ઞાનની સાથે બન્ને મતમાંથી કઇ પણ મતવાળાએ સુધા, તૃષા કે સુધા-તૃષાના અભાવની સાથે વ્યાપ્તિ માનેલી જ નથી, તો પછી કેવલજ્ઞાનની વખતે ક્ષુધા તૃષાના અભાવની વ્યાપ્તિ દિગમ્બરોના મતમાં ક્યાંથી આવી? જન્મ એ દેવનો દોષ ખરે કે નહિ ?
દિગમ્બરોએ દેવના અઢાર દેશમાં જન્મ નામને ત્રીજે દેષ ગણાવેલ છે. આ સ્થાને દિગમ્બરોને આપણે પૂછી શકીએ કે આ ભવની અપેક્ષાએ જન્મને દેષ ગણે છે કે આવતા ભવની અપેક્ષાએ જન્મને દેશ ગણો છે? કદાપિ કાળે પણ દિગમ્બર ભાઈએથી એમ નહિ કહી શકાય કે આ ભવની અપેક્ષાએ થયેલા જન્મને અમે દોષ તરીકે ગણીએ છીએ, કારણકે વૈષ્ણમાં સીતાને અનિજ માનીને વાત કરી છે તેથી તેઓ કદાચ જન્યરહિત કહી શકે પણ દિગમ્બરભાઈ ઓ તે તીર્થકર કેવલિ અગર સામાન્ય કેવલી એ બે પ્રકારના કેવલિમાંથી કોઈ પણ પ્રકારના કેવલીને આ ભવના જન્મ વગરના માની શકે તેમ નથી. કદાચ તેઓ તરફથી એમ કહેવામાં આવે છે કે આવતા ભવના જન્મથી રહિત હોવાને લીધે અને દેવ ગણને, આવતા ભવને જન્મ તે અમે દેષરૂપ ગણીએ છીએ. આ તેઓનું કથન સાચું છે, છતાં પણ અક્કલવાળા મનુષ્ય વિચારી શકે છે કે લક્ષ્યની સાથે જ લક્ષણ રહેલું હોવું જોઈએ, પણ ભવિષ્યની વાત લક્ષણ તરીકે રહી શકે જ નહિ. તેથી જન્મરહિતપણું તે દેવનું લક્ષણ થઈ શકે જ નહિ, એટલું જ નહિ પણ વેતામ્બર અને દિગમ્બર બન્નેના મતની અપેક્ષાએ કઈ મિથ્યાદષ્ટિ છે પણ સમ્યકત્વ પામીને પણ અનુક્રમે ગુણઠાણુની શ્રેણિએ ચઢી સિદ્ધિપદને પામી શકે છે અને તેઓ બીજા ભવના જન્મથી રહિત થઈ શકે છે તે શું તેવા મિથ્યાષ્ટિઓને પણ
For Private And Personal Use Only