SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ક્ષયોપશમભાવ ૩૨૯ સમાધાન:-- એ શંકાના સમાધાન માટે પ્રથમ ક્ષય કેને? અને તે જ વખતે ઉપશમ કોનો ? તે સમજવું જોઈએ. તે સમજવા માટે શ્રી તરાર્થસૂત્રની સિદ્ધસેનીય ટીને નિમ્ન લિખિત ફકરે ઘણો જ ઉપયોગી છે, જે આ પ્રમાણે : ‘मत्यादिचतुष्टयज्ञानावरणीयकर्मणां सर्वोपघातीनि देशोपघातीनि च फड्डकानि, तत्र सर्वेषु सर्वघातिकड्डकेषु ध्वस्तेषु, देशोपघातिफडकानां च समये समये विशुद्भयपेक्ष्य भागैरनन्तैः क्षयमुपगच्छद्भिर्देशोपघातिभिर्भागेश्वोपशान्तः सम्यग्दर्शनसाहचर्याज्ज्ञानी भवति, तच्चास्टर क्षयोपशमर्ज જ્ઞાનવતુષ્ટયમુખ્ય [ તવાઈ બ૦ ૨, ટૂ૦ ૬] અર્થ: –મતિજ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોના સર્વઘાતી અને દેશઘાતી રસ સ્પર્ધક છે, ત્યાં સર્વે સવઘાતિ રસસ્પર્ધકો વિનાશ પામે છે, અને દેશઘાતી રસસ્પર્ધકોમાંથી પ્રતિસમય વિશુદ્ધથનુસાર અનન્ત અનન્ત ભાગ ક્ષય પામે છો, તથા અનત અનન્ત ભાગ ઉપશાન્ત થયે છતે સમ્યગદર્શનના સહચારીપણથી આત્મા જ્ઞાની થાય છે. અને તે આત્માના મત્યાદિ ચાર જ્ઞાન તે સાયોપથમિક જ્ઞાન કહેવાય છે. अवधिज्ञानावरणप्रभृतीनां देशघातिनां कर्मणां सम्वान्धषु सर्वघातिरसस्पर्धकेषु तथाविधविशुद्धाव्यवसायविशेषबलेन निहतेषु देशघातिरूपतया परिणमितेषु, देशघातिरसस्पर्धकेष्वपि चातिस्निग्धेष्वल्परसीकृतेषु तेषां मध्ये कतिपयरसस्पर्धकगतस्योदयावलिकाप्रविष्टांशस्य क्षये, शेषस्य चोपशमे विपाकोदयविष्कम्भरूपे सति जीवस्यावधिमनःपर्यायज्ञानचक्षुर्दर्शनादयो गुणाः क्षायोपशमिका जायन्ते प्रादुर्भवन्ति । [पञ्चसंग्रह, द्वार ३, गाथा २९ नी वृत्ति] ભાવાથઃ – અવધિજ્ઞાનાવરણ વગેરે દેશવાતિ કર્મોના સવઘાતિ રસસ્પર્ધક તથા– પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયના બલ વડે હણે છતે દેશદ્યાતિરૂપે પરિણુમાવ્યું છતે, તેમજ દેશઘાતિ રસસ્પર્ધકોમાં પણ અતિસ્નિગ્ધ રસવાળા કયે છતે તે (અપરસવાળા) સ્પર્ધામાંથી પણ કેટલાક રસ Íધકોને પ્રાપ્ત થયેલે (રસસ્પર્ધકોમાં રહેલ અથવા રસસ્પર્ધવાળા) જે ઉદયાવલિકામાં પ્રવેશેલો અંશ તેના ક્ષયથી (અર્થાત વારંવાર ઉદયાવલિકામાં પ્રવેશી કેટલાક અભ્યરસવાળા સ્પર્ધક ક્ષય પામવાથી) અને શેષ (અપરસવાળા વગેરે) સ્પર્ધક ઉપશાન્ત થવાથી એટલે વિપાકેદયમાં અટકવાથી જીવને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, તથા ચક્ષુદર્શન આદિગુણ ક્ષયોપશમભાવે પ્રગટ થાય છે. ____तथा सर्वघातिस्पर्धकानामुदय [ उदयाभाव] क्षयात्तेषामेव सदुपशमाद्देशघातिस्पर्धकानामुदये લાવશમિ માવઃ | [ દિગંબર સંપ્રદાયનું તત્વાર્થરાજવાર્તિક, અધ્યાય ૨, સૂ. ૫ ની વૃત્તિ, ભાવાર્થ – દેશવાતિ અને સર્વઘાતિ એ બે પ્રકારના રસસ્પર્ધકે છે, તેમાં જ્યારે સર્વ ધાતિ સ્પર્ધકનો ઉદય થાય છે ત્યારે કિંચિત પણ આત્મગુણ વ્યક્તપણે પ્રગટ થતો નથી તે કારણથી તે સર્વદ્યાતિ રસસ્પર્ધકના ઉદયનો અભાવ તે ક્ષય કહેવાય, અને ઉદયમાં નહિ આવેલ એવા એ જ સર્વઘાતિ સ્પર્ધકોની જે સત અવસ્થા=સત્તા તે ઉપશમ કહેવાય, તેમજ પિતાનું સામર્થ્ય પ્રગટ નહિ થવાથી (અને એ પ્રમાણે) સર્વ ઘાતિના અભાવથી (એટલે ગુણને સર્વાશે ઘાત નહિ કરવાથી) પ્રાપ્ત થયેલ છે ભાવ તે ક્ષપશમભાવ કહેવાય છે. For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy