________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---રામા -
મામા ના
કાકા મામા ના
૧૯૯૩
શ્રી ક્ષયેશમભાવ
૩૨૭ ઉપશમ અર્થાત વિષ્કભિત–ઉદયપણું, આ ક્ષય અને ઉપશમ બન્ને વડે બનેલો જે ભાવ તે લાપશમિક ભાવ
'क्षयोपशमाभ्यां निवृत्तो मिश्रः दरविष्यातछन्नज्वलनवत् *, कथं पुनर्भाव्यते-यदुदयावलिका વિષ્ટ ર્મ તત ફળ મનુસયાવસ્થમિમામુમથીમવામાશ્રય મિત્ર: પ્રજ્ઞાવતે ” [ કાંઈક બુઝાએલા અને ઉપરથી (રક્ષા વડે ) ઢંકાયેલા અગ્નિની માફક ક્ષય અને ઉપશમ વડે બનેલે જે ભાવ તે મિશ્રક્ષો પશમભાવ કહેવાય છે તે કેવી રીતે વિચારાય? તેને માટે કહે છે કે-જેટલું કર્મ ઉદયાવલિકામાં આવ્યું તે ક્ષીણ થયું, અને જે અનુદિત છે તે ઉપશાન્ત ભાવને પામ્યું, આ બન્ને પ્રકારની અવસ્થાને આશ્રયી મિશ્ર–ક્ષ પશમભાવ થાય છે.]
‘યોપશમ ” ની જ્યાં જ્યાં વ્યાખ્યાઓ આવે છે, તે પ્રત્યેક સ્થલેમાં પ્રાયઃ આ અથવા અમુક પદેને ફારફેર કરીને એને લગતો જ અર્થ કરવામાં આવ્યો છે, એ ઉપરથી સંક્ષિપ્ત અર્થ એ જ નીકળે છે કે – ઊંદિત કર્મને ક્ષય અને અનુદિતને ઉપશમ આ બન્ને વડે ઉત્પન્ન થયેલ જે ભાવ તે ક્ષાપશમિક ભાવ કહેવાય. “ોપશમ” એ પદની ઉક્ત સામાન્ય વ્યાખ્યા સાંભળીને તૂર્ત જ અહીં શંકા થશે કે “ઉપશમ' પદની વ્યાખ્યામાં પણ “ક્ષોપશમ” પદના જેવો જ અર્થ કહેવાયો છે. એટલે કે ઉદિતનો ક્ષય અને અનુદિતને ઉપશમ એ જ ભાવાર્થ ઉપશમ” પદની વ્યાખ્યામાંથી નીકળે છે તે ઉપશમ અને ક્ષયપશમ એ બન્નેમાં તફાવત શું? એ શંકાના સમાધાન માટે વિચારીએ તો ઉપશમ અને પશમ એ બન્નેમાં નીચે મુજબ સ્પષ્ટ તફાવત જણાઈ આવે છે. ઉપશમ અને ક્ષાપશમમાં ભેદ: | સર્વઘાતિ પ્રકૃતિની અપેક્ષાએ વિચારીએ તે ઉપશમમાં તે સર્વાતિ પ્રકૃતિઓના રસોદય (વિપાકેદય) તથા પ્રદેશદય એ બનેને અભાવ હોય છે, અને ક્ષપશમમાં તે કેવળ સર્વઘાતિપ્રકૃતિએના રોદયનો જ અભાવ હોય, પરંતુ પ્રદેશદય તે ચાલુ હોય છે. તથા દેશદ્યાતિપ્રકૃતિની અપેક્ષાએ વિચારીએ તે ઉપશમમાં તે દેશઘાતિપ્રકૃતિના રદય તથા પ્રદેશોદય એ બન્નેનો અભાવ હોય છે અને ક્ષયપશમમાં અલ્પદેશદ્યાતિ રસોદય અથવા તે રસદય રહિત કેવળ પ્રદેશ પણ હોય. એ પ્રમાણે ઉપશમ અને યોપશમમાં બે રીતે તફાવત છે, જેની સ્પષ્ટતા આગળ કહેવાય છે.
શંકા –- ઉદયમાં આવતા કર્મ પ્રદેશ સર્વથા સંરહિત હોય ખરા?કે જેથી રસોદય રહિત કેવળ પ્રદેશોદય હોઈ શકે ? અને જો એમ ન હોય તે સર્વથા રસરહિત કેવળ પ્રદેશોદય કેવી રીતે હોય?
સમાધાનઃ– ઉદયમાં આવતા કર્મપ્રદેશ જો કે સર્વથા શુભ અથવા અશુભ રસથી રહિત હોતા નથી; પરંતુ શુભ અથવા અશુભ રસથી યુક્ત જ હોય છે. પ્રદેશોદયને અર્થ “સર્વથા રસરહિત કર્મપ્રદેશને ઉદય” એમ કરવાનો નથી, પરંતુ વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે—
* અગ્નિના દષ્ટાંતમાં “વિષ્ણાત” પદ ક્ષીણકર્મની સાથે ઘટાવવા યોગ્ય છે, અને “ પદ વિષ્કલિતોદયપણું અથવા અનુક્રેક ક્ષયાવસ્થાની સાથે ઘટાવવું યોગ્ય છે,
For Private And Personal Use Only