________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
ભગવાન મહાવીર: ચુગપ્રવર્તક તરીકે
૨૧
ફસાવે છે. પરિણામે ક્ષેાભીઆ હાય ત્યાં ધૂતારા ભૂખે ન મરે,' એ હિસાબે સંસારના મનુષ્યાની લાભપિત્તને લાલ, એ ઢાંગીએ આરામથી લઈ શકે છે!
ભગવાન મહાવીરસ્વામીને સમય પણ આવે જ અંધાધુંધીને સમય હતા, અને એટલા માટે પેાતાને મત વધારવાની, મહાત્મા બનવાની, પૂજાવાની કે ખીજી કાઈ પણ જાતની લાલસા નહિ રાખનાર પ્રભુ મહાવીરસ્વામીએ સાચેા મા શા છે, સાચી તપસ્યા કઈ છે, સાચેા ચેાગ કયેા છે, સાચા સાધુ કે સાચે બ્રાહ્મણ ક્રાણુ હોઈ શકે; એનું સ્વરૂપ ખુલ્લંખુલ્લા પ્રકટ કર્યું હતું. ભગવાને જગતને સંભળાવ્યું કેઃ— जइ विय णिगसे किसे चरे जइ विय भुंजिय मासमंतसो । जे इह मायाइ मिज्जई आगंता गन्भायणंतसो ||
સૂત્રકૃતાંશ, ૧૦ ૨,૩૦ ૨, (૦ ૧. યદિ કાઈ નય થઈને કરે, યા કાઈ શરીરને કૃશ કરીને ક્રે, અથવા મહીના મહીનાના ઉપવાસ કરે, પરન્તુ જો તે માયા વડે કરીને લિસ છે તેા તેની મુક્તિ નથી, અલ્કે અનંત ગર્ભોમાં તેને જવું પડે છે.
આવી જ રીતે શ્રમણાદિના કે બ્રાહ્માદિને ખાટા ઢાંગ કરનારાઓથી લેાકાને ચેતવતાં ભગવાન મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે :
नवि मूंडिएण समणो न आंकारेण बंभणो । न मूणी रणवासेणं कुसचारेण न तापसो ॥
उत्तराध्ययन, अ० २५, गा० ३. મુંડન,–લુંચન કરવા માત્રથી કંઇ શ્રમણ નથી, એકારને જાપ માત્ર કરવાથી બ્રાહ્મણ નથી, અરણ્યવાસ કરવા માત્રથી ક‰ મુનિ નથી તેમ દર્ભનાં વસ્ત્ર પહેરવા માત્રથી કંઇ તાપસ નથી.
ત્યારે સાચા શ્રમણાદિ કાણ ?–એ બતાવતાં ભગવાને સ્પષ્ટ સમજાયું समयाए समण होई बंभचेरेण बंभणो । नाणेय मुणी होई तवेग होई तापसो ॥
उत्तराध्ययन, अ० २५, गा-३१. સમતાથી–સમભાવથી શ્રમણ કહેવાય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણુ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ કહેવાય. અર્થાત્ આ ગુણ! જો તેમાં ન હેાય, તેા પછી શ્રમણ, બ્રાહ્મણ, મુનિ કે તાપસ કેમ કહી શકાય ?
For Private And Personal Use Only
—
સસારની અંદર ઘણે ભાગે બનતું આવ્યું છે તેમ, ભગવાન મહાવીરસ્વામીન સમયમાં પણ જાતીય અભિમાનના કારણે વૈર-વિરાધ વધારે થતાં હતાં. અમે તે બ્રાહ્મણુ, અમે તે વૈશ્ય, અમે તે ક્ષત્રિય અને અમે તે શૂદ્ધ, અમે તે સાધુ, કુસાધુ, આ તેા પાસસ્થેા,” આ બધુ કેવળ મિથ્યાભિમાનનું જ પરિણામ છે, મિથ્યાભિમાનની સામે ભગવાને સમજાવ્યું:
..
આ તે
આ