________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
આશ્વિન
અનુમાનાદિની, ઉપર કહેલ, યુક્તિઓને આશ્રય ન લીધે અને સર્ચકલતામાં જ સિદ્ધિ છે એવા આગ્રહ ન રાખ્યા. શ્વેતાંબરાને સુચેલકતામાં અને સ્વલિંગમાં જ આવા એકાંત આગ્રહને સવ થા અભાવ અને દિગંબરોની અચેલકપણામાં અને સ્પેલિંગમાં જ મુક્તિની એકાંત માન્યતાઃ એ બે જ વસ્તુ ઉપર જો ચાગ્ય અને નિષ્પક્ષ વિચાર કરવામાં આવે તો તરત જ સમજી શકાય કે કે!ણ મૂળ હતું અને કેણે પાછળથી સ્વલ્પત પ્રરૂપણા કરી !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા કર્યાં છે ! શાસ્રીય
પ્રસંગવશાત્ ઉપર કહેલ અનુમાનાદિકની શક્તિ સંબંધી થોડોક વિચાર કરી લઈ એ ! ઉપર કહેવામાં આવ્યું છે કે અનુમાનાદિકનું કાર્ય સવાદક પણાનું છે પણ નહીં કે વિધાયકપણાનું ! વસ્તુસ્થિતિ આવી હાવાના કારણે જ પડિતાએ હેતુવાદને પદાર્થ જ્ઞાનમાં અર્જાય પદાર્થના નિશ્ચયમાં કારણ તરીકે માનવાને ઇન્કાર પદાર્થના જ્ઞાનમાં હેતુવાદને બીજો નંબર આપેલા છે, અને શ્રદ્ધાને પહેલે 'બર આપવામાં આવ્યા છે તે ઉપરથી સ્હેજે સમજી શકાશે કે શ્રદ્ધા શું ચીજ છે, અને ખાસ ઉપયોગ શું છે અને એનું મહત્વ કેટલું બધું છે. બ્રાહ્ય અને રૅતુગ્રાહ્ય એ બે પ્રકારના પદાર્ધામાં પણ હેતુગ્રાહ્ય કરતાં ગ્રાહ્યને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. અથવા તે બહુ વિચાર કરીએ તે એમ પણ કહીએ કે હેતુબ્રાહ્ય એ કંઇ સ્વતંત્ર ભેદ જ નથી પરંતુ આજ્ઞાધ્યાયના પેટા ભે જ છે. આ રથાને એવી શ'કા ન કરવી કે ત્રિકાળાબાધિત શ્રી જિનશાસનના હિસાબે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે પદાર્થોનું સભ્યજ્ઞાન માન્યું છે તે પછી પ્રરૂપણા લાયક પદાર્થીને નિશ્ચય કરાવતી વખતે આજ્ઞાગ્રાહ્ય એટલે આગમીય અને હેતુગ્રાહ્ય એટલે આનુમાનિક એમ આગમ અને અનુમાન એ બે જ પ્રકાર કેમ રાખ્યા ? આવી શંકા નહી કરવાનું કારણ એ છે કે જેઓ અતીન્દ્રિય જ્ઞાનને ધારણ કરનારા છે તે પચક-દર્શક ગણાય છે અને તેવા દાને ઉપદેશ્યની કેટીમાં ગણવાના હાતા નથી. આ માટે સૂત્રકાર ફરમાવે છે કે ઢાં પાસા સ્થિ અર્થાત્ પશ્યાને ઉપદેશ હાય નહિ. જેએને અતીન્દ્રિયજ્ઞાન નથી તે માત્ર મતિ અને શ્રુતજ્ઞાનના માલિક હોય છે અને તેવા શ્રાતા પુરુષોનું જે ઈન્દ્રિયાદિ પ્રત્યક્ષ હાય છે તે વ્યવહારથી પ્રત્યક્ષ ગણાયા છતાં પરમાથી પરાક્ષ જ ગણાય છે એટલું જ નહી પણ સ્મરણાદિક અનેક પ્રકારનું જ્ઞાન પરાક્ષ જ્ઞાન કહેવાય છે. Àાત્રાદિ જ્ઞાનાને લૈંગિક ગણીને જ પરાક્ષમાં ગણેલ છે. તત્ત્વાર્થસૂત્રકારના બાથે પરૉક એ સૂત્રને માનનારા દિગંબર ભાઇએ પણ આ વાતના નિષેધ કરી શકે એમ નથી.
For Private And Personal Use Only
આજ્ઞા -
આજ્ઞા