________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
(] ભરતપુરમાં ગોપાલગઢ મહાલામાં શ્રીમાળી જૈોએ બનાવેલ શ્રી આદિશ્વર ભગવાનના
દેરાસરને જણ દ્ધા ર કરવ માં આવે છે અને બીજા ભાદરવા સુદી સાતમને
બુધવારના દિસે પ્રભુજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. ( શ્રીનિમિનાથ ભગવાનની જન્મકલ્યાણક ભૂમિ શૌરીપુર તીર્થના અંગે દિગબરાની સામે
ચાલતા કેસના અંગે આગરાની શ્રીરપુર તીર્થ રક્ષક કમીટીએ ફંડ કરવાનું શરુ કર્યું છે. કેટલાક ભાઈ એ એ આ તીર્થ રક્ષાના કામમાં પોતાના દ્રવ્યને ઉપયોગ કર્યો ! છે. કેરાની તારીખ બીજી નવેમ્બરની છે. શ્રી આણું દજી કલ્યાણજીની પેઢી તરફથી આ કામને અંગે રૂા. પ૦૦૦ )ની રકમ આપવાનું તથા પેઢીના મેનેજ ૨ શ્રીમાન -નાગરદાસ કસ્તુરચંદ શાહ બી એ. એલ. એલ. બી ને મેદલવાનું નક્કી કર્યાના
સમાચાર મળ્યા છે. (C) અજમેરથી ધમ રન ’’ નામનું માસિક પત્ર નીકળવું શરુ થયું છે. આ માસિક
પત્ર ત્યાંના ‘વેતાંબર જૈન ૫૯લીવાલ સંધનું મુખપત્ર રહેશે. | દિલ્હીમાં કુતુબખાનામાં આવેલ એક જૈન મંદિરના બગીચાને કેટલાક મુસલમાને એ તે કબ્રસ્થાન હોવાની વાત ઉપજાવી કે ઢીને તેનો કબજો મેળવવા માટે દિલ્હીની વકફ રક્ષણ સમિતિ દ્વારા કેટમાં કેસ ને, ધાવ્યા છે. દિલ્હીના જેને આ માટે યોગ્ય વિચ: ણા કરી રહ્યા છે, 0 મદ્રાસ તરફની એક રી૯ મ કંપનીએ પોતાની એક ફીમમાં જૈનાની લાગણી દુભાય
એવી વસ્તુ ઉતારી હતી. મદ્ર સના જૈનાના પ્રયત્નથી એ ફીલ્મ કં પનીએ પોતે ઉતારેલી ફીલમમાં ચેપગ્ય સુધારા વધારા કરવાનું કબુલ્યું છે.
સ્વીકાર ૧, શ્રીપગરછ શ્રમણ વંશવૃક્ષ –સંપાદક અને પ્રઃાશક જયંતીલાલ છોટાલાલ શાહ, ઝવેરીવાડ, સાતભાયાની હવેલી, અમદાવાદ. પુસ્તકાકારે બીજી આવૃત્તિ, મૂલ્ય એક રૂપિયે.
૨. તરન્નાથ કૃ = નાગમરમવજ—સમન્વયકર્તા ઉપાધ્યાય મુનિશ્રી આત્મારામજી (૫'જબ ), મળવાનું ઠેકાણું-જૈન સાહિત્ય મંડળ, સંદમિટ્ટા બજાર, લાહેર (પંજાબ)
મુદ્રક અને પ્રકાશ કે : ચીમનલાલ ગોકળદાસ શાહ, મણિ મુદ્રણાલય,
કાળુપુર, ખત્રીની પાળ, અમદાવાદ. પ્રકાશનસ્થાન : શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય,
જે રિશ"ગભાઈના વાડી, ધીકાંટા, અમદાવાદ,
For Private And Personal use only