________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
આ સામતે માલવાના રાજા અહ્લાલ સામેની કુમારપાલની કુમારપાલની સરદારી નીચે તેની સાથે લઢાઈમાં હાજરી આપી હતી. ઉલ્લેખ વિ. સ’. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૯૦) ના એક લેખમાં મળે છે.
ગુજરાતને શ્રૃંખલાબહુ પ્રામાણિક તિહાસ આલેખનાર ગુજરાતના સુપુત્ર આચા શ્રી હેમચંદ્રસૂરિવરજી પોતાના પ્રસિદ્ધ મહાકાવ્ય દ્વાશ્રયમાં લખે છે કે “ગુજરેશ્વર કુમારપાલે અજમેરના ચૌહાણ રાજા આના ( અĚરાજ ) ઉપર ચઢાઈ કરી ( વિક્રમ સં. ૧૨૦૭, ઈ. સ. ૧૧૫૦ ) ત્યારે આબુને સામ ́ત વિક્રમસિંહ કુમારપાલની સાથે આબુથી જોડાઈ જાય છે અને અણ્ણરાજની સામે લઢે છે, '
જ્યારે જિનમ`ડન ઉપાધ્યાય પાતાના કુમારપાલપ્રબંધમાં લખે છે કે આયુને સામંત વિક્રમસિંહ કુમારપાલની અણ્ણરાજ સામેની ચઢાઈ વખતે વિદ્રોહીઓને મળી ગયેલા હતા. અને કુમારપાલને પકડવાનું કાવત્રુ પણ રચ્યું હતું, પરંતુ મહાપ્રતાપી અને કુશલ રાજનિતિજ્ઞ કુમારપાલને વિક્રમસિંહના કાવત્રાની ગંધ આવી ગઈ અને આયુ આવતાં પ્રથમ જ તેને કેદ પકડી યશેાધવલને સોંપ્યા.
યશેાધવલ ૧૨૦૨ માં મહામડલેધર હતા એમ તે આયુના લેખથી સિદ્ધ થાય છે જ. પરન્તુ કુમારપાલ જ્યારે ૧૨૦૭ માં અણ્ણરાજ પર ચઢાઈ કરે છે ત્યારે વિક્રમસિંહ ચંદ્રાવતીને–આણુને રાજા હતા, આ વિષયમાં તે શ્રી હેમચંદ્રસૂરિજી અને જિનમંડન ઉપાધ્યાયજી એક મત છે. આ ઉપરથી એમ લાગે છે કે ૧૨૦૨ પહેલાં યશેાધવલ ગાદીએ બેઠા હશે પરન્તુ વિક્રમસિંહે તેનું રાજ્ય પડાવી લઈ તે પાતે રાજા બની બેઠે! હશે અને એમાં એને અજમેરના રાજા અર્ણોરાજે મદદ પણ કરી હેાય, જેથી કુમારપાલ જ્યારે અÎરાજ ઉપર ચઢાઈ લઈ જાય છે ત્યારે વિક્રમસિંહ કુમારપાલને મદદ કરવાને બદલે તેનાથી પ્રતિકૂલ બને છે. પરિણામે કુમારપાલે તેને કેદ પકડી ચંદ્રાવતીના સિંહાસનથી પદભ્રષ્ટ કરી મૂલ માલિક યોાધવલને ત્યાંના રાજા નિમ્યા અને વિક્રમસિંહને પણ એને જ સોંપી દીધા. પછી તે। યશોધવલ અજમેરની લઢાઈમાં કુમારપાલની સાથે રહે છે અને ગુજરેશ્વરાની આજ્ઞા માન્ય રાખે છે.છ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપૂર્ણ
७. कुमारपाल अणहिलवाड के सोलंकीओं में सब से प्रतापी राजा हुआ है, परन्तु राज्य पाने से पहिले का समय इसने बडी ही आपत्ति में व्यतीत कीया, क्योंकी सोलंकी सिद्धराज जयसिंह इसको मरवाना चाहता था, जिससे यह भेष बदलकर प्राण बचाता फिरता था । इसने अजमेर के चौहान राजा अर्णोराज (आना) पर चढाई कर विजय प्राप्त की, मालवा के राजा बल्लाल को मारा और कोंकण के शिलारावंशी राजा ( मल्लीकार्जुन ) पर दोबार चढाई की, और दुसरी चढाई में इसको विजय प्राप्त हुई । यह राजा बडा ही प्रतापी, देश विजयी और राजनीतिनिपुण था । इसके राज्य की सीमा दूर दूर तक फैली हुई थी । और मालवा तथा राजपुताना के कितनेक हिस्सोंपर भी इसका अधिकार था । इसने हेमाचार्य के उपदेश से जैनधर्म स्वीकार कर लीया था । वि० सं० ११९९ से १२३० ( इ. स. ११४३ से ११७४ ) तक इसने राज्य कीया ।
33
ભાદ્રપદ
ચઢાઈ વખતે
આ
લઢાઈ ને
सिरोही राज्य का इतिहास રૃ. ૧૩૦૭, સેલ- રા. ૧. ગૌરીશંવર લોન્ના,
For Private And Personal Use Only