________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसयं ॥१॥
છે ક થી જૈન સત્ય પ્રકાશ ન
अण्णाणग्गहदोस्गत्थमइणा कुवंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिद्वृत्तंर।। सोउं तिथ्थयरागमत्थविसए चे भेऽहिलासा तया,
वाइज्जा प्पवरं पसिद्धजइणं सच्चप्पयासं मुया ॥ २॥ પુસ્તક ૨ વિક્રમ સંવત ૧૯૯૨ :
વીર સંવત ૨૪૨ શ્રાવણશુકલા પંચમી
ગુરુવાર
અંક ૧
: સન ૧૯૩૧ જુલાઈ ૨૩
ન
પ્રભુ-પૂજા, ગુરુ-સેવા પ્રભુ-પૂજાથી ચિત્તની પ્રસન્નતા, ચિત્તની પ્રસન્નતાથી (મનની) એકાગ્રતા અને એકાગ્રતાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રભુનું પૂજન કરવું ઉચિત છે.
-શ્રી ઉમાસ્વાતિવાચક હે પ્રભ! ગુરુજન અને સ્વધર્મીઓની સેવાથી જીવને શું લાભ થાય?
ગુરુજન અને સ્વધર્મીઓની સેવાથી જીવ સાચા વિનયને પ્રાપ્ત કરે છે, અને વિનયથી સમ્યક્ત્વનાં રોધક કારણે નાશ કરીને નરક, પશુ, મનુષ્ય અને દેવ સંબંધીની દુર્ગતિને રેકી દે છે. અને જગતમાં બહુમાન કીતિ પામતે તે અનેક ગુણોને દીપાવી, સેવા-ભક્તિના અપૂર્વ સાધન વડે, મનુષ્ય અને દેવગતિને પામે છે, તથા મેક્ષ અને સદ્ગતિના માર્ગને વિશુદ્ધ
– શ્રીઉત્તરાધ્યયનસૂત્ર
For Private And Personal Use Only