________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રીયુત વીરેન્દ્રકુમારને—
www.kobatirth.org
૩૯
શ્રી જૈન સત્ય પ્રકાશ
શ્રાવણ
ઇચ્છવા જેવું છે, પરન્તુ એટલે કેવળ અમારી
દરેકે દરેક મુનિરાજને માસિક ભેટ મેાલી શકાય એ જરુર અત્યારની અમારી આર્થિક સ્થિતિ જોતાં એ પગલું શકય નથી. સ્થિતિને અનુકૂળ વ્યવસ્થા જળવાય અને સવ મુનિરાજોને માસિકના વાચનને। લાભ મળે એટલા માટે જ — નિરુપાયે - આ વ્યવસ્થા કરવી પડી છે. છતાં પણ જે સમુદાયમાં પદસ્થ મુનિરાજ નહિ હાવાની અમને ખબર પડે છે તેમને માસિક ભેટ મેકલવામાં આવે જ છે. એટલે અમારી જાણબહાર કે એ સંબંધની સૂચના અમને નહીં મળવાના કારણે જેઓને માસિક ભેટ ન મળતું હોય તએએ અમને એ સંબ‘ધી સૂચના કરવા કૃપા કરવી !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
શીક લખાણ
66
વાંચ્યું. શ્રી જૈન સત્ય પ્રકાશ ’” માંની દિગંબરા સંબંધીની ત્રણે લેખમાળાએ આપે જોઇ અને એના ઉપર વિચાર કરવાની આપને જરુરત જણાઇ. એમાંની એક લેખમાળાને આપે અબાધક ગણી, ખીજી એક માટે ગેાળ ગાળ વિચાર દર્શાવ્યા અને છેવટ
66
''
દિગંબરાની ઉત્પત્તિ ” શીર્ષક પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજની લેખમાળાનેા ઉત્તર આપવાનું આપે પસંદ કર્યુ. પરન્તુ એને ઉત્તર કઇ રીતે આપવા એનું દિશા-સૂચન હજી સુધી આપ નથી શેાધી શક્યા અને તેથી મૂળ વિષયને સાવ ભૂલી જઇને એક ખીલકુલ જુદા જ વિષયની ચર્ચા આપે છેડી છે, જેની ‘ જૈનદર્શોન’’ ના ૨૧ મા અંકમાંનુ આપનું લખાણ સાક્ષી પૂરે છે. - દિગ’બરાની ઉત્પત્તિ '' ના લેખમાં શ્રી ક્રસરીયાજીના ઈતિહાસને જરા પણ ઊહાપાતુ ન હેાવા છતાં આપે એ સંબંધી ચર્ચાતા એક આખા લેખ લખી નાખ્યા છે, પરિણામે નીચેની વસ્તુ આપને અમારે જણાવવી જરુરી થાય છે. શ્રી ક્રસરિયાજીના પાતાની માલીકીના માઁદિર ઉપર શ્વેતાંબરા ધ્વજાદડ ચડાવવાની પવિત્ર ક્રિયા કરે અને તે વખતે દિગંબરા ખારી રીતે ધાંધલ મચાવી પેાતાને હાથે જ પોતાને નુકસાન વહારી લ્યે તેમાં શ્વેતાંબરાના શે! દેષ ? કે એમણે પોતાની ધર્મક્રિયા શા માટે અટકાવવી ? ધ્વજદંડ રાજ્ય તરફથી ઉતારી લેવામાં આવ્યા છે તે તે માત્ર તે ઝૂકી ગયા હોવાને કારણે જ ! એથી શ્વેતાંબરાના હક્કમાં જરા પણ હરકત નથી આવતી અને તેથી જ કમીશનમાં પણ એ હક્કના પુરાવા દાખલ કરવામાં આવ્યા છે. લગાટ વગરની બધીય મૂર્તિએ દિગબરેની જ હોય છે એ માન્યતાને મથુરામાં મળેલી લગાઢ વગરની છતાં શ્વેતાંબર મૂર્તિઓએ નાબુદ કરી છે. એટલે કેવળ લંગોટ વગરની મૂર્તિ જોઇને કોઇ પણ મંદિર કે મૂર્તિને દિગંબરીય સિદ્ધ ન કરી શકાય. વળી શ્રી કેસરીયાજીના મદિર માટે મંદિરની નવચેાકીસના સ્તંભ ઉપરના શિલાલેખ કે જેમાં શ્રી જિનલાલના ઉપદેશથી મંદિર બન્યાના સ્પષ્ટ ઉલ્લેખ છે તે, નક્કારખાનામાંના શ્વેતાંબર જૈન શેઠ શ્રી સુલતાનમલજીને લેખ છે તે તથા હાથી ઉપરને શ્રી કનકવિમલજીના ઉલ્લેખવાળા શિલાલેખ એ વાત બીલકુલ નિશ્ચિત કરે છે કે શ્વેતાબરાનું જ છે,
એ મંદિર
,,
जैनदर्शन ના ૨૧મા અંકમાંનું “નગ્ન સત્ય પ્રવાશ જે તંત્રીની ’
.
For Private And Personal Use Only