SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુત્ર ડુ'ગરથી યુક્ત (દીતા ભગવાનનું ભિમ ભરાવ્યું, પ્રતિષ્ઠા કરી છે. ૪૩૨ શ્રી જૈન સત્ય પ્રકાશ અષાડ તેણે ચારૂપગામમાં સ્થાપન કરી, તેથી ત્યાં તીર્થં થયું. ખીજી પ્રતિમા પાટણમાં અરિષ્ટનેમિના પ્રાસાદમાં સ્થાપન કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન ( ચાંલણા ) ગામના પાદરમાં વહેતી સેટીકા ( સેઢી ) નદીના કાંઠે વૃક્ષઘટાની અંદર જમીનમાં સ્થાપન કરેલ છે. તમે તે શ્રી (સ્ત ંભન ) પાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરી, કારણ કે ત્યાં એ મહાતી થવાનું છે. પૂર્વ વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવિણ એવા નાગાર્જુને તે બિંબના પ્રભાવથી રસનું સ્થંભન કર્યું, અને તેથી તેણે ત્યાં સ્ત ંભનક ( થાંભણાં) નામનું ગામ સ્થાપન કર્યું. આ મહાપ્રભાવક પ્રતિમાને પ્રકટ કરશે તે તમારી પણ પવિત્ર ક્રીતિ અચલ થશે. વળી ક્ષેત્રપાલની જેમ શ્વેત સ્વરૂપે તમારી આગળ, ખીજાના જોવામાં ન આવે તેમ, એક દેવી ત્યાં રસ્તા ખતાવશે ’” એ પ્રમાણે કહી નિર્દેલ સભ્યષ્ટિ શ્રી ધરણેન્દ્ર પાતાના સ્થાને ગયા. (અપૂર્ણ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પૃષ્ઠ ૪૨૭ નું અનુસંધાન ) અથવા વિશાએ) પાતાની પુણ્યવૃદ્ધિના માટે શ્રી વિમલનાથ અને તેની મડાહુડાવાળા૧૦ શ્રી નયકીર્ત્તિસૂરિજીએ (:૩૪ )૧૧ ० ॥ संवत् १२९६ आसा (षा ) ढ वदि २ गुरौ वोल्हीनाहरि साल्ह स्तंभः कारापित वरणू સંવત્ ૧૨૯૬ ના અષાડ વિદે ર તે :ગુરુવારે; વીલ્હી, નાહરી, સાહ, એણે સ્તંભ કરાવ્યા. (૩૫ ) संवत् १२४४ आसाढ | ... दि. ९ खौ श्रीसंभवदेव || સંવત્ ૧૨૪૪ ના અષાડ...દિ ૯ ને રવિવારે શ્રીસ ભવનાથનું બિંબ ભરાવ્યું.૧૨ ૧૦ સિનેહી સ્ટેટમાં આવેલા ભડાર' (મઢાર) ગામના નામ ઉપરથી ત્યાંથી ભડાહુડા' નામના ગચ્છ નિકળ્યા જણાય છે, ૧૧ નંબર ૩૪, ૩૫ વાળા શિલાલેખા, નાણા ( મારવાડ ) સેવાડી ગામના જિનમંદિરના છે. ' જિનમદિરાના ૧૨ જાલાર, ઘાણાવ, નાણા, વેલાર, ખેડા, અને સેવાડીના ખીજા લેખા ‘પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ખીો વગેરેમાં છપાઈ ગયા છે, ફક્ત નહી' છપાયેલા લેખા જ પ્રાય : અહી' આપવામાં આવ્યા છે. For Private And Personal Use Only પાસે આવેલા
SR No.521512
Book TitleJain Satyaprakash 1936 06 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy