________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
णमो त्थु णं भगवओ महावीरस्स
सिरि रायनयर मज्झे संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विषयं ॥१॥
શ્રી જૈન સત્ય પ્રકાશ
પુસ્તક ૧
વિક્રમ સંવત્ ૧૯૯૨ ઃ અષાડ શુકલા પંચમી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दोत्थमणा कुवंति जे धम्मिए,
अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिदुत्तरं ॥ सोउं तिथ्थरागमत्थविसए चे भेsहिलोसा तया, वाइज्जा पवरं पसिद्धजइणं सच्चप्पयासं मुया ॥ २ ॥
વીર સંવત્ ૨૪૬૨
અક ૧૨
: સન ૧૯૩૬ જૂન ૨૪
જૈનધમ ની
અહિંસા
ના ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણધમ
જૈનધમ ના “ હિંસા પરમો ધર્મ: '' ઉપર ચિરસ્મરણીય છાપ મારી છે અને યજ્ઞયાગાદિકમાં થતી પહિંસા આજકાલ ખંધ થઈ છે. પૂર્વી કાળમાં યજ્ઞયાગાદિના કારણે અસંખ્ય પશુઓની હિંસા થતી હતી જેનાં પ્રમાણ મૈઘદૂત કાવ્ય અને ખીજા ગ્રંથામાંથી મળી આવે છે. બ્રાહ્યણધર્મ આજે આ ધેાર હિંસાથી મુક્ત છે એના યશ જૈનધર્મને છે.
For Private And Personal Use Only
અહિંસાના સિદ્ધાંત જૈનધમ માં પ્રારંભથી જ છે અને આ તત્ત્વને સમજવાની ખામીના કારણે બૌદ્ધધર્મ પેાતાના ચીની અનુયાયીઓના રૂપમાં સર્વભક્ષી થઈ ગયા છે.
બ્રાહ્મણુ અને હિંદુધર્માંમાં માંસભક્ષણ અને મક્રિરાપાન બંધ થયાં છે એ પણ જૈનધર્મના જ પ્રતાપ છે.
–સ્ત્ર લાકમાન્ય તિલક