________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
૪૧૦
એક દિવસ હિરણ્ય ધનુષના પુત્ર, નિષદ્યરાજ એકલવ્ય દ્રાણની પાસે ધનુર્વિદ્યા શીખવાને માટે આવ્યેા. દ્રાણાચા૨ે એને શુદ્ર જાણીને ધનુર્વિદ્યા ની શિક્ષા ન આપી. ત્યારે તે એકલવ્ય દ્રાણાચાર્યને મનમાં ગુરુ તરીકે માની, એમના ચરુણના સ્પર્શ કરી વનમાં ચાલ્યા ગયા. અને ત્યાં દ્રાણાચાય ની એક માટીની મૂર્તિ બનાવી તેની સામે ધનુવિદ્યા શીખવા લાગ્યું. શ્રદ્ધાની અધિકતા અને ચિત્તની એકાગ્રતાના કારણથી તે અલ્પ સમયમાં ધનુવિદ્યામાં નિપુણ થઈ ગયા. એક વખત દ્રાણાચાની સાથે કૌરવ અને પાંડવ વનમાં શિકાર ખેલવાને ગયા. સાથે એક કુતરા પણ ગયેા. તે કુતરા આમતેમ ફરતા ફરતે, જ્યાં એકલવ્ય
ધનુવિદ્યા શીખી રહ્યા હતેા, ત્યાં જઇ પહોંચ્યા. કુતરા એને જોઇને ભસવા લાગ્યા. ત્યારે એકલવ્યે સાત તીર એવાં લગાવ્યાં કે જેનાથી કુતરાનું મ્હાં મધ થઈ ગયું. તે કુતરા પાંડવાની પાસે આળ્યે, ત્યારે પાંડવાએ એવી અદ્દભુત રીતિથી મારવાવાલાની તપાસ કરી તે તેમને માલમ પડયું કે એકલવ્ય પેાતાની સામે કેાઈની, માટીની
રહ્યા
મૂર્તિ રાખીને ધનુર્વિદ્યા શીખી છે. અર્જુને પૂછતાં એકલવ્યે પેાતાનું નામઠામ બતાવ્યું, અને કહ્યું કે હું દ્રાણાચાય ના શિષ્ય છુ'. એ સાંભળી અર્જુનદ્રાણાચાર્ય પાસે ગયા અને કહ્યું કે મહારાજ ! આપે તે કહ્યું હતું કે મારા શિષ્યામાંથી ધનુવિદ્યામાં તમે એકલા જ અગ્રગણ્ય થશે, પરન્તુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાડે
મને
એકલવ્યને આપે મારાથી સારી પેઠે વિદ્યા આપી છે. દ્રાણાચાર્ય ઉત્તર આવ્યે કે હું એકલવ્યને ઓળખતા જ નથી, ચાલે! અતાવે એ કાણુ છે ? ત્યાં ગયા પછી એકલવ્યે દ્રાણાચાય ના ચરણની રજ મસ્તક ઉપર ચઢાવીને કહ્યું કે આપની મૂર્તિની પૂજાથી એ ચેાગ્યતા પ્રાપ્ત થઇ છે. આપ મારા ગુરુ છે, ત્યારે દ્રાણાચાર્યે કહ્યું કે તે મને ગુરુદક્ષિણા આપ ! એકલવ્યે કહ્યું કે આપ જે માગે તે આપવા તૈયાર છું. ત્યારે કેાણાચાર્યે દક્ષિણામાં એના અંગુઠો માંગ્યા. જે એકલવ્યે સહ આપી દીધેા. કેાણાચાર્યાંની મૂર્તિના પૂજનથી એકલવ્ય અર્જુનથી ધનુર્વિદ્યામાં આગળ વધી ગયે, તે પછી જે લેકે હમેશાં પ્રભુપૂજા કરશે તેના કયા મનેરથ સિદ્ધ ન
પણ
થશે ?
જે વખતે રામચંદ્રજી પુષ્પક વિમાનદ્વારા પાછા ફર્યાં ત્યારે સીતાજીના વિયાગમાં તેઓ જ્યાં જ્યાં ભમ્યા હતા તે તે સ્થાનાના નિર્દેશ વાલ્મીકીય રામાયણમાં આ પ્રમાણે છે.—
For Private And Personal Use Only
પુલ
રામચદ્રજી કહે છે કે હું સીતે ! એ સુમદ્રનું તીર્થ દેખાય છે કે જ્યાં હમા એક રાત રહ્યા હતા. એ દેખાય છે તેને નળની સહાયથી તને પ્રાપ્ત કરવા માટે હમે મધ્યા હતેા. જરા સમુદ્રને તે જુએ કે જે વરૂણ દેવનું ઘર છે. કેવા ઉંચા ઉંચા તરગા ઉછળી રહયા છે ? નાના પ્રકારના જલજન્તુથી તથા શ ંખ શક્તિઓથી યુક્ત એવા આ સમુદ્રમાંથી