________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૭૬
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
પાંણિ વીષ્ણુ પુસ્તકાંણિ કેાકિલા કાલાહલ, મયંક મુખ દ્વીપ નાસ ચક્ષુ જાસ ચંચલ, નેઉરી નિનાદ વાદ રીત રૂપ રાજતી, સુસેવકાં રે સંતાપ પાપ દોષ ખડની, મહા વિલાસ કવિલાસ કાશ્મીર મડની; ગુણે રિઠ પીઠ દીઠ જસ જયાતિ જાગતી, મહાજ્ડંગ માનતુંગ માઘ આણિ સુકીયા, કલાસરૂપ કવિભૂપ કાલદાસ તે કીચે; ઇસા અનેક સુપસાય સેવકાં વસતી, કપૂર પૂર કેસરાણી ચંદન ચચિતા, પ્રદીપ ધૂપ યંત્ર જાપ પુષ્પમાલ પૂજિતા; વર પ્રધાન સાવધાન પથુવા પ્રસ'સતી, અનાદિ સિદ્ધિ મૂલમંત્ર જાપ જે જપૈ સદા, તિકે ત્રિલેાક માંહિ લીજીયે સમેટ સ'પદ્મા; વ્રુતિ સર્વાં પાપ દેહ સ્વણુ કાંતિ દીપતી, બ્રહ્મ વિષ્ણુ ઇંદ્ર રુદ્ર ચ'દ્ર આદી દેવતા, સનાદિનાદિ સુધ ભાવ તુઝ ચરણ સેવતા; ત્રિણે ભવન તન મન વંદિતા વિકાસતી, સદા પ્રસન્ન એક મન સેવતાં સરસ્વતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સદા પ્રસન્ન ૧૦
જેઠ
સદા પ્રસન્ન ૦ ૧૧
સદા પ્રસન્ન ૦ ૧૨
સદા પ્રસન્ન ૦ ૧૩
લશ
સરસતિ તે સુપસાય લાગિ પગ રહેં લિખ મી નમન કરે' નરનારી અવર જો હાઇ અનમી ભાગત્યાગિ ભરપૂર કરે કુરુલા કપૂરે કીરતિ નદી કિલાલ પુહવી પસરે અતિ ઘણી લિલ આઠે પહુર ભગતિ મુતિ ઘા ભગવતી સરસતી માત સાનિધકરણ વહૈ હેમ ઇમ વિનતી.
સદા પ્રસન્ન ૦ ૧૪
૧૫
૧૬
જૈન સાહિત્યરૂપી મહાસાગરમાં છુપાએલી, સરસ્વતી દેવીનાં સ્વરૂપનું વર્જુન કરતી સેંકડા કૃતિઓ પૈકી થાડી એક પદ્યાત્મક સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાચીન ગુજરાતી કૃતિઓને નિર્દેષ હું અગાઉ કરી ગયે। છું, પરંતુ વિક્રમ સંવત્ ૧૩૩૪ માં આચાર્ય શ્રી પ્રભાચંદ્રસૂરિએ રચેલા ‘ પ્રભાવકરિત્ર' નામના ગ્રંથમાં ઐતિહાસિક પ્રાધાના સૉંગ્રહમાં વર્ણવેલા કેટલાક પ્રબધામાં દેવી સરસ્વતીના ઉલ્લેખા કરેલા છે, તેની અત્રે નોંધ કરવી અસ્થાને નથી જ. તેમાં કરેલા ઉલ્લેખા નીચે પ્રમાણે છે :-~~