SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ ૧૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય विजयराज्ये। श्रीबृहत् ओसवालजातीय। सीसोदीयागोत्रे। सूरपरयावंशे। साहश्री नेताजी। तद्भार्या नायकदे। तत्पुत्रसाह श्रीगजूजी। तद्धार्या गौरादे। तत्पुत्र संघवी श्रीराजाजी। तद्भार्या रयणादे तयोः पुत्राश्चत्वारः। प्रथमपुत्र साहश्री उदाजी। तद्भार्या भावलदे। तत्पुत्र साहश्री सुंदरदासजी। तद्भार्या सौभागदे। द्वितीयभार्या अमृतदे। भ्रातृ सिंघजी। भार्या साहिबदे। पुत्र ऋषभदास । द्वितीयभार्या सोहींगदे। द्वितीय पुत्रसाह श्री दुदाजी। तद्भार्या दाडिमदे। द्वितीय भार्या जगरूपदे। पुत्र बधुजी । मार्या प्यारमदे। द्वितीयभार्या बहुरंगदे। तृतीयपुत्र साहश्री देदाजी। भार्या सिंदूरदे । द्वितीयभार्या कस्मीरदे। पुत्र सुरताणजी । भार्या सुणारदे। चतुर्थपुत्र संघवीश्री दयालदासजी। भार्या सूर्यदे। द्वितीयभार्या पाटमदे। पुत्र सांवलदासजी। भार्या मृगादे। समस्त परिवारसहितौ श्रीकृषभदेवजी चतुर्मुखः प्रासादः कारितः। श्रीविजयगच्छे श्रीपूज्यश्रीसुमतिसागरसूरिजी। तपट्टे श्री आचार्यश्रीविनयसागरसूरिभि:। श्रीशंडेरगच्छे भट्टारक श्रीदेवसुंदरजी। श्री आदिनाथबिंबं प्रतिष्ठितं । शुभं भवतु ॥ कल्याणमस्तु॥ ભાવાર્થ-સિદ્ધિ-લક્ષ્મીયુક્ત ગણધરોને વારંવાર નમન થાઓ. સિદ્ધ ભગવાન અને ઋષભદેવ તીર્થકરને અનેકવાર નમસ્કાર થાઓ. અથ વિ. સં. ૧૭૩૨ વર્ષમાં, શક સં. ૧૫૯૭ના વૈશાખ સુદિ ૭ ગુસ્વારે પુષ્ય નક્ષત્રમાં મેવાડ દેશમાં મોટા ( રાજસાગર નામના) તલાવની પાસે ચિતડપતિ સીસોદિયા ગોત્રના મહારાણાશ્રી શ્રી જગતસિંહજીના વંશને વધારનાર (શોભાવનાર ) મહારાણાશ્રી રાજસિંહજીના રાજ્યમાં બૃહસવાલ જાતિના સીસોદિયા ગોત્ર અને સૂર૫ર્યા વંશમાં શાહ નેતાજી થયા. (તેમના પછી તેમના કુલમાં જે વ્યક્તિઓ દયાલશાહ સુધી થઈ છે તે આ લેખમાં લખી છે. તે કેષ્ટકરૂપમાં નીચે આપવામાં આવે છે. જેથી વાચકોને તેમાં રસ-આનંદ ઉપ્તને થાય. દરેક પુરુષની પતિનઓનાં નામ તેની સાથે જ કાઉંસમાં આપેલ છે.) નેતાજી (નાયક) ગજૂજ (ગૌરાદે) રાજાજી (રયણાદે) ઉદાજી (જાવલદે) દુદાજી (દાડીમદે દેદાજી (સિંદૂરદે દયાળશાહ (સૂર્યદે 1 ૨ જગરૂપદે) | ૨ કશ્મીર) | ૨ પાટમ) " | બધુજી પ્યારમદે ર બહુરંગદેસરતાણજી (સુણાદે) સાંવલદાસ (મૃગ સુંદરદાસ (સૌભાગ્યદે સિંઘજી (સાહિબદે ૨ અમૃતદે) [ રે સોહિંગદે) ઋષભદાસ For Private And Personal Use Only
SR No.521510
Book TitleJain Satyaprakash 1936 04 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy