SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય ૩૫૧ સં. ૧૩૫૫ ના ફાગણ વદિ ૧૧ ને દિવસે, મહારાવલ શ્રીસામંતસિંહદેવક અને રાજ શ્રી કાન્હડદેવને રાજ્યમાં.. આ લેખ, ચાહટાન ગામને કઈ જૈનમંદિરમાં બોદાયેલું છે. આ ચાહટાન ગામ બાડમેરના રાજ્યની અંતર્ગત અને તેની નજીકમાં આવેલું હશે, તેમ જણાય છે. આ લેખનો બાકીનો ભાગ ઘસાઈ ગયેલ છે. (૧૩) द०॥ संवत् १२५० आषाढवदि १४ रखौ ॥ भुडबवास्तव्यं (व्य) श्रावकसांभण ।। भार्या जिनबाइ मुत राहड राश्वदेव भावदेव कुटुं बसहितेन राश्वदेवेन [स्तंभ ]लता प्रदत्ता द्रा० २० સંવત ૧૨૫૦ ના અષાડવદિ ૧૪ને રવિવાર, ભુડવક નિવાસી શ્રાવક સાંભણની ભાર્યા જિનબાઈ તેના પુત્રી રાહડ, રાધદેવ, ભાદેવ વિગેરે કુટુંબથી યુક્ત શ્રાવક રાધદેવે ગામ બેઈઆના જિનાલયમાં વીશ કામ ખરચીને એક સ્તંભ કરાવ્યો. (૧૪) ૩૦ સં[૨] ૧૦ માયાવઢિ ૨૪ રવી વહુવિધવાસ્તવ્ય... હિરપુત ધાંધ तत्सुत कुलधर साल्हणाभ्यां भार्या व(वी)रमति श्रेयाथै स्तंभलता....द्रा० २० प्रदत्ता। સં. ૧૭પ૦ના અપાડ વદિ ૧૪ને રવિવારે, બહુવિધ ગામનિવાસી શ્રાવક રોહિલના પુત્ર ધાંધલના પુત્ર કુલધર અને સાહ્યણે ભાર્યા વિરમતિના કલ્યાણ માટે બેઈઆ ગામના જિનાલયમાં વીશ કામ ખરચીને એક સ્તંભ કરાવ્યો. • આ મહારાવલ સામંતસિંહ, બાહડમેરને મહારાજા જેવો જોઇએ, અને તેથી આ ચેહદાન ગામ, બાહડમેરુ (બાડમેર) રાજ્યની અંદર આવેલું હશે, એમ લાગે છે. જૈન પત્ર” ના તા. ૧-૩-૧૯૭૬ ના અંકમાં પ્રગટ થયેલ અને બાડમેર પાસેના જસાઈ સ્ટેશનથી ત્રણેક ગાઉ દૂર જંગલમાં આવેલ શ્રી નવ તોરણીયા જૈન મંદિરમાંનાં શિલાલેખમાં કે જે વિ. સ. ૧૯૫૨ના વૈશાખ સુદી ૪ નો છે) “મહારાજકુલ સામંતસિંહ દેવકલ્યાણના વિજયવંતા રાજ્યમાં” એવો ઉલ્લેખ છે; તેમ જ સત્યપુર (સાર) ના એક શિવાલયને વિ. સં. ૧૩૪૫ના કારતક સુદિ ૧૪ સોમવારના લેખમાં પણ એ જ પ્રમાણે “મહારાજ કુલ સામંતસિંહ દેવકલ્યાણના વિજયવંતા રાજ્યમાં” એવો ઉલ્લેખ મળે છે. એટલે તે વખતે સાચોર, બાડમેર રાજ્યની અંતર્ગત હોવાનું જણાય છે. + ૧૩-૧૪ના લેખો ગામ બેઈમ મારવાડના જિનમંદિરના છે, For Private And Personal Use Only
SR No.521510
Book TitleJain Satyaprakash 1936 04 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy