________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ
ળને શુ માવો મહાવીરસ
। सिरि रायनयामज्झे समीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसद ॥१॥
શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૧
અંક ૧૦ ?
:
"ા
: * * * *
*
-
તw
::
ક
अण्णाणग्गहदोसगत्थमइणा कुवंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिटुत्तरं ॥ सोउं तिथ्थयरागमत्थविसए चे भेऽहिलासा तया, वाइजा प्पवरं पसिद्धजईणं सच्चप्पयासं मुदा ॥२॥
વિક્રમ સંવત્ ૧૯૯૨: વશાશુકલા પંચમી
વીર સંવત ૨૪૬૨
: સન ૧૯૩૬ એપ્રિલ ૨૬
જૈન સાધુ • જૈનસાહિત્ય : જૈનતત્ત્વજ્ઞાન
ખરેખર, જેનસાધુ એક પ્રશંસનીય જીવન વ્યતીત રાની સાથે આ સંપૂર્ણ વ્રત નિયમ અને ઇકિય-સંયમનું પાલન કરીને જગતની આગળ આત્મસંયમનો એક બહુ જ ઉચે-ઉત્તમ આદર્શ રજુ કરે છે.
જે ત્વથી ભરેલું એક ગૃહસ્થ–સંસારી-નું જીવન પણ એટલું બધું નિર્દોષ-પવિત્ર હોય છે કે એને માટે ભારતવર્ષ ગૌરવ લઈ શકે.
જનસાહિત્ય કેવળ ધાર્મિક ભાવનાની દિશામાં જ આગે કદમ કરી છે એમ નથી, પણ બીજી બીજી દિશાઓમાં પણ એણે આશ્ચર્ય થરક પ્રગતિ સાધી છે. ન્યાય-દર્શનશાસ્ત્ર અને આધ્યાત્મિક છે વિદ્યાની દિશામાં આ સાહિત્યે બહું જ ઉંચા પ્રકારનો વિકાસ અને કમ ધારણ કર્યો છે.......
જે ભારતવર્ષ આખા વિશ્વમાં પિતાની આધ્યાત્મિક અને દાર્શનિક ઉન્નતિ માટે અદ્વિતીય હોય તે એ વાતને સ્વીકાર કરતાં કેઈને પણ હરક્ત ન હોવી જોઈએ કે આ માટે જેનોને બ્રાહ્મણે અને બૌદ્ધો કરતાં જરાય ઓછું ગૌરવ પ્રાપ્ત નથી થતું.
–સ્વર્ગીય, મહામહે પાધ્યાય, ડોકટર સતીશચંદ્ર વિદ્યાભૂષણ.
For Private And Personal Use Only