________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનતાને અને જનતામાં આગેવાન ગણાતી વ્યક્તિઓના અભિપ્રાય એ કઈ પણ વર્તમાન-પત્રની લોકપ્રિયતા અને ઉપચાગિતાને સારામાં સારો પુરાવો છે. a " શ્રી જન સત્ય પ્રકાશ ધીમે ધીમે પિતાના ઉદ્દેશમાં આગળ વધી જૈનસાહિત્ય અને જેનઇતિહાસના વિષય ઉપર પ્રકાશ પાડી સમાજમાં લોકપ્રિય બનતું જાય છે. મુંબઈના પ્રસિદ્ધ દૈનિક વર્તમાનપત્ર “મુંબઈસમાચાર”ના વિદ્વાન તંત્રી, માસિક માટે, પોતાના એક કાગળમાં લખે છે કે - - 66.આ અકે વાંચતાં અમને તે જન ધમ ઉપર ઘણું સારું અજવાળું પાડનાર જણાયા છે. લેખકો પણ ઘણા વિદ્વાન અને જ્ઞાની છે એમ વાંચતાં જણાયું છે...? આપ ગ્રાહક ન હો તે સત્વર ગ્રાહક બની જૈનસાહિત્યના રસનું પાન કરતા થશે. ગ્રાહક થવા માટે લખા— શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ - જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ ( ગુજરાત ). For Private And Personal Use Only