________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદર વાચન અને તત્વચિંતન ખાઈ પીને આનંદ અને વૈભવ વિલાસે ભાગવીને જ આપણા આત્માને. ખરો સ તેષ નથી થતા. આપણે હૃદય-મન કંઈક બીજી જ વસ્તુની ચાહના કરે છે. નવા નવા અને ઉન્નત વિચારો કે કંઈક કંઈક ગંભીર ચિંતન એ મનને આનંદદાયક વસ્તુ છે. અને એ વિચારો અને ચિતન માટે તે સુંદર વાચન પ્રતિ ઇતિહાસ-દશન તેમ જ આપણે પોતે જે સ્થિતિમાં વર્તમાન હાઈએ તે જ સ્થિતિને સારી માની લઈને આસપાસ જોવાનું મૂકી દેવા માટે પશુ આપણું મન તૈયાર નથી હોતું. આ વિચાર આપણને આપણી પાછળ-ભૂતકાળ—ની દુનિયા તરફ દૃષ્ટિ કરવા પ્રેરે છે, અને આપણે ઈતિહાસના દર્શન માટે આતુર થઈ એ છીએ. સારું વાચન અને ઇતિહાસ-દશ ન આ બે અતિ ઉપયોગી વસ્તુઓ આપવી ને એ 6% શ્રી જૈન સત્ય પ્રકાશ ?? ના એક ઉદ્દેશ છે અને. ધીમે ધીમે એ તે તરફ આગળ વધે છે. પોતાની પ્રગતિમાં એ પાતાના બધાય વાચકેના સહાનુભૂતિભર્યો સહકાર માગે છે, આપ ગ્રાહક ન હો તો તરત ગ્રાહક થવા માટે કે લખા:શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, | અમદાવાદ (ગુજરાત ) મુદ્રક : બાલુભાઈ મગનલાલ દેશાઈ, મણિ મુદ્રણાલય, કાલુપુર, અમદાવાદ, For Private And Personal use only