SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ ૧૯૯૨ સરસ્વતી–પૂજા અને જૈનો માતા તે સામું જવ ભાગ્યું, તેહી તણું દાલીદ્ર સવિ ગાળ્યું. ૨૯ જે જડ મૂઢમતિ બુદ્ધિ હણ, તે તેં કીધા નિપુણ પ્રવીણ જે મૂંગા વાચા નવિ બોલે, તે તેં કીધા સુરગુરુ તોલે. ૩૦ નિરધન ને વલી તે ધન દીધાં, તસ વલી કીધા પુરી પ્રસિદ્ધ રાજ રમણી સુખ ભોગ વિલાસા, તેં આવા શુભ થાનિક વાસા. ૩૧ તાહરા ગુણને પાર ન જાણું, ગુણ કેતા ઇક જિભિ વખાણું શરણાગતિ વછલ કહેવાણી, મેં જાણી ત્રિભુવન ઠકુરાણી. આઈ આશ કરું દિન રાતે, સિદ્ધ વટે સહિ તું માહરી માતે અખૂટ ખજાને તારો કહિયે, સમુદ્રની પેરે પાર ન લહિં, માતા સાર કરો સેવકની; તુઝ વિણ કુણુ ભીડ ભાંજે મનની, આશ કરી આવ્યો તુમ ચરણે, તું જગ સાચી દીદ્ધરણે. વલતું માતા બાલી વયણે, જો તું આ બે માહરે ચરણે; હું તુઠિ સહિ કરી માને, મન કિ મપિ સંદેહ મ આણે. તુઝ ભક્તિ મેં સાચી જાણી, તુઝ ઉપર કરુણું આણી, અહનિશિ કરસ્યું તોરી સાર, તેં૧૭ પ્રીતિ છે પરમારથ સાર. વલી આવી માતા સુત પાસે, હિત આણી શુભ વાણું પ્રકાશે; ઉંડું હુંયડે કાંય વિમાસે? હું આવી વશી તુઝ મુખવાસે. માતા વચને પામ્યા ઉ૯લાસ, હવે આ અહે તુમ્હ વિશ્વાસ, હવે સફલ ફલી મુજ આસ, હું તુઝ ચરણ કમલને દાસ. તાહ મહિના માટે જગમાં, તું તુઠી સકલ ત્રાદ્ધિ દે ખિણમાં દેવી અવર નહી તુઝ તવે, ગુણ છતા કવિયણ સિંઘ બોલે. ૩૯ પ્રણવ અક્ષર (૩) માયાબીજ (ઘા), શ દો નમે કરી હે; છે હો મહામંત્ર તેજ, વાવાદિની નિત્ય મેરેજ ભગવતી ભાવે તુઝ નમીજે, અષ્ટ મહાસિદ્ધિ શીધ્ર લહીજે; મંત્ર સહિત એ કવિત ભણીને, ભણતાં ગુણતાં લીલ કરી સંવત ચંદ્ર કલા અતિ ઉત્તલ, સાયર સુદિ આશે સુદિ નિરમલ પુનમ સુર ગુરુવાર ઉદરા, ભગતિ છંદ ર જયકારા. શારદ નામ જપે જગિ જાણે શારદ ગુણ ગાઉં સુવિહાણ શારદ નામ કેડ કલ્યાણ, શાદ આપે બુદ્ધિ વિનાણું भगवइ तुझ पसाया होउ सदा संघल्लाणं ।। ४४ ॥ _ इति श्रीभारतीछन्दः समाप्तम् ૧૭, તારી, (અપૂર્ણ) For Private And Personal Use Only
SR No.521508
Book TitleJain Satyaprakash 1936 02 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy