________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી-પૂજા અને જૈન
લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવામ ( આર્કિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ, વડાદરા )
( ગતાંકથી ચાલુ )
જૈન સાહિત્યમાં વર્ણવેલાં સરસ્વતીનાં ભિન્ન ભિન્ન સ્વરૂપા (ચાલુ) . સત્તુળ વાતી રામ્યાં, થતું (ચા) કી મોહિતવિશ્વવિષઁ शक्तित्रिरूपा त्रिगुणाभिरामा, वाणी प्रदेयात् प्रतिभां भजत्सु ।। २ અર્થાત્ જેણે બે હાથ વડે કેામળ રીતે કચ્છપી ( વીણા ) વગાડી સમસ્ત બ્રહ્માણ્ડને માહિત કર્યાં છે એવી, વળી ત્રણ શક્તિરૂપ તેમ જ ત્રણ ગુણાથી રમણીય એવી સરસ્વતી ભક્તને પ્રતિભા સમાઁ, सितपतत्रिविमपत्रका, दनुजमानुजदेवकृतानतिः ।
भगवती परब्रह्ममहानिधिः, वदनपङ्कजमेव पुनातु मे ॥ ४ ॥ અર્થાત્ શ્વેત પાંખવાળા ( રાજહંસ ) પક્ષીરૂપ વાહનવાળી દાનવ, માનવ અને દેવવડે પ્રણામ કરાયલી તેમ જ પરબ્રહ્મના મેાટા ભંડારરૂપ ભગવતી મારા મુખ-કમલને પવિત્ર કરો.
તથા
— श्रीसरस्वतीस्तोत्रम्
१६. विशदपक्षविहङ्गम गामिनी, विशदपक्षमृगाङ्महोज्ज्वला । विशदपक्षविनेयजनार्चिता, दिशतु मेऽभिमतानि सरस्वती ॥ ३ ॥
दक्षिणबाहुघृताक्षका, विशदवामकरार्पितपुस्तिका ।
उभयपाणिपयोजधूताम्बुजा, दिशतु मेऽभिमतानि सरस्वती ॥ ४ ॥ અર્થાત્~-ઉજજવળ પાંખવાળા (હંસ ) પક્ષી ઉપર સ્વાર થનારી, શુકલ પક્ષના ચ'દ્રના જેવી અત્યંત નિળ, તેમ જ વિમળ ( માતાપિતાના ) પક્ષવાળા શિષ્ય સમુદાયવડે પૂજાયેલી એવી સરસ્વતી મને મનાવાંછિત અર્પી! વરદાન દેનાર દક્ષિણ હસ્તમાં જપમાળાને ધારણ કરેલી, વળી નિર્મૂળ ડાબા હાથમાં પુસ્તક રાખ્યું છે જેણે એવી તેમ જ બન્ને કર-કમલ વડે કમલને ધારણ કર્યુ છે જેણે એવી સરસ્વતી મને મનાવાંછિત અપેર્યાં! १७. अमरदानवमानवसेविता, जगति जाड्यहरा श्रुतदेवता ।
विशदपक्ष विहङ्गविहारिणी, हरतु मे दुरितानि सरस्वती ॥ २ ॥ सकलशीतमरीचिसमानना, विहितसेवकबुद्धिविकासना । घृतकमण्डलुपुस्तकमालिका, हरतु मे दुरितानि सरस्वती ॥ ४ ॥
',
For Private And Personal Use Only