SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ આ સી િ પર અક મથુરામાં મળેલ “ આયાગપટ્ટ ”ને બીજો નમુને -મથુરાના પ્રાચીન અવરોધેનું મહત્ત્વ— ૮ મથુરાના આ ખેદકામે એક ભ્રમ ટાળી દીધા : જૈનમuિઓ અને જેન શિલાલેખાના આધારે, જૈનધમ" બૌદ્ધધર્મની શાખા નથી. અને જૈનધર્મ બૌદ્ધધર્મ કરતાં પુરાતન છે, એ વાત પણ દીવા જેવી દેખાઈ આવી ! માજ સુધી જેને એકલા જ જૈનધર્મને બહુ પ્રાચીન માનતા પણ એ પછી તો જગતને એ માનવું પડયું અને જનધમ જગતના એક અતિપૂજ્ય અને પરાતન ધમ° છે એ પરવાર થયં.” | આજ સુધી બૌદ્ધો જે એમ કહ્યા કરતા કે અમારી જ પૂન-પદ્ધતિ પ્રાચીન છે, અમારી જ ઉપાસ્યમૂતિએ પ્રાચીન છે એ બધું બંધ પડયું. જેના પણ બૌદ્ધોના જેવા જ દાવે કરી ચૂકે, - ભારતીય પુરાતત્તવના આચાય" શ્રીયુત સ્વર્ગસ્થ રાખાલદાસ બેનરજી. તંત્રી : શાહ ચીમનલાલ ગોકળદાસ For Private And Personal use only
SR No.521507
Book TitleJain Satyaprakash 1936 01 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy