________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિકાગો ખાતે ઈ. ૧૯૩૩ ની સાલમાં જેનું પહેલું અધિવેશન થયું હતું તે સર્વ—ધર્મ પરિષદ્દનું બીજું અધિવેશન આવતી–૧૯૩ ૬ ની સાલમાં ભરવાનું નક્કી થયું છે. એની તારીખ ૧૯૩ ૬ ના ૩ જી જુલાઇથી ૧૮ જુલાઈ સુધીની છે. એટલે કે એ પંદર દિવસ ચાલશે.
ઇશુખ્રિીસ્ત પ્રભુના બાળક હતા એવા બાઈબલના, નિરાકર નિરંજન પ્રભુને સંતાન હોવાની સાવ અસંગત વાતનું પ્રતિપાદન કરતા, લખાણુને ખાટું માનીને મી. જે. ડબલ્યુ રાબટસ નામના એક યુરોપીયન યુવાને પ્રસ્તી ધર્મને ત્યાગ કરી આર્ય ધર્મ સ્વીકાર્યો છે. તેમનું નવું નામ જિતે દ્રરાય રાખવામાં આવ્યું છે.
પુનર્જન્મ અને જાતિસ્મરણની વાતને જેઓ પ્રત્યક્ષ પુરાવાથી જ માનવા માંગતા હોય તેમણે દી૯હીમાં ચેરાખાનામાં રહેતા મી. રંગબહાદુર માથુરની ૮-૯ વર્ષની પુત્રી શાંતાદેવીને મળવું !
આટલું કરજો !
શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થવા ઈચ્છનારે વી. પી ન મગાવતા
મની એંર્ડરથી રૂ. ૨) માકલી પોતાના ચાર આના બચાવવા ! T માસિકની આખી ફાઈલ રાખવાની ઈચ્છા હોય તેમણે પહેલા અંકથી
ગ્રાહક થવા માટે તરત જ લખી દેવું. જેથી પહેલાંના અંકે, ખતમ થયા પહેલાં, તેમને મળી શકે. સરનામામાં કંઇ પણ ફેરફાર થયો હોય તો તેની સૂચના મોડામાંમાડી - દર મહિનાની સુદ ત્રીજ પહેલાં લખી મોકલવી ! માસિકનો અંક, મોડામાં મોડે સુદી ૧૧ સુધીમાં ન મળે તો તેની ખબર લખી મોકલવી.
For Private And Personal use only