SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ શ્રી જિનવલ્લભસૂરિએ સંઘપટ્ટકના નિમ્નાવતારિત– " विभाजिष्णुमगर्वमस्मरमनासादं श्रुतोल्लंघने सज्ज्ञानधुमणि जिनं घरवपुःश्रीचन्द्रिकामेश्वरम् । वन्दे वर्णमनेकधा सुरनरैः शक्रेण चेनश्छिदं दम्भारि विदुषां सदा सुवचसाऽनेकान्तरङ्गप्रदम् ॥ ३८ ॥" –૩૮ મા પદ્યમાં ચક્રબંધ દ્વારા પિતાનું નામ દર્શાવ્યું છે. આ કૃતિની ટીકામાં એવો ઉલ્લેખ છે કે આ ચક્રબંધ કવિરાજ માંધકૃત શિશુપાલવધ ( સ. ૧૯, શ્લો. ૧૦)ને મળતા આવે છે અને એમાં જેને “માઘકાવ્યંમદ” એવા અક્ષર ઉપલબ્ધ થાય છે તેમ અહીં “ જાનવર ' એમ પ્રાપ્ત થાય છે. આ હકીકત ઉપર આપેલા પદ્યના પહેલાં ત્રણ ચરણામાંથી દરેકના વીજ અને ૧૭ માં અક્ષર મેળવતાં જણાઇ આવે છે. શ્રી મતીલકરિએ “ નિર્જરા વિવિ” એવો ઉલ્લેખ પતિ રચેલ એક સ્તોત્રના નિમ્ન–લિખિત-- “ઘરઘાં શનિ ! જૂતિમાનઃ ઇતિ શ્રમ जित्वा सोढगरिष्टकष्टदहनं शोचिष्णुभालद्युतम् । दत्ताऽमर्त्यपवित्रसंमद ! पठन् कान्त विशङ्कः स्तवं वन्द्यान्होय भवान् जिनः प्रददतामन्येऽपि तस्मै शिवम् ॥ १२ ॥" – પદ્યમાં કરેલ છે. આ હકીકત આ પદનાં પહેલાં ત્રણ ચરણે પૈકી પ્રત્યેકના ત્રીજા, સત્તરમા, છઠ્ઠા અને ચૌદમા અક્ષરો એકત્રિત કરતાં સ્પષ્ટ થાય છે. કેટલાક ગ્રંથકાર પિતાનું નામ શ્લેષ દ્વારા જણાવે છે. દાખલા તરીકે પરમહંત ધનપાલ ( ધણહાલ) કવિએ ઝsષમપંચાકાના અંતિમ પદ્યમાં એ પ્રમાણે કર્યું છે. આ રહ્યું એ પદ્ય – " इय ज्झाणग्गिपलीवियकम्मिधण बालवुद्धिणा विमए । भत्तीइ थुओ भवभयसमुहबोहित्थबोहिफलो ॥ ५० ॥" પિતાનું આખું નામ પદ્યમાં બરાબર સૂચવાય તેમ ન હોય ત્યારે તેને વિભક્ત કરી સૂચવવામાં આવે છે. જેમકે શ્રી સમયસુંદર ઉપાધ્યાએ કપરુત્ત (ક૯પસૂત્ર)ની કલપલતા નામની ટીકાના પ્રત્યેક વ્યાખ્યાનના અંતમાં એ પ્રમાણે કર્યું છે, પ્રસ્તુતમાં આપણે અહીં પહેલા વ્યાખ્યાનની પૂર્ણાહુતિરૂપ પદ્યની નોંધ લઈશું. એ પદ્ય નીચે व्याख्यानं कल्पसूत्रस्य प्रथमं सुगम स्फुटम् । રિણાથે ટaraઝુ સમયાદ્રિમહુવાઃ ” x ( [જુમો પાનું ૧૮૭] ૧ મુંબઈ સરકારની માલિકીની જે હસ્તલિખિત પ્રતિઓ અહીંના “ભાંડારકર પ્રાચ વિદ્યા સંશોધન મંદિર”માં છે તેમાંની જૈન પ્રતિઓનાં વિસ્તૃત ને વર્ણનાત્મક સુચીપત્ર તૈયાર કરતી વેળા આ ચક્રબંધ તૈયાર કરાયો હતો. તે હાલમાં આ ભાંડારકર સંસ્થા તરફથી ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર સૈમાસિક (વ. ૧૭, સં. ૧) ગત મારા લેખમાં ૮૫ મે પૃની સામે આપેલ છે. મુજબ છે: For Private And Personal Use Only
SR No.521506
Book TitleJain Satyaprakash 1935 12 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy